IND vs SA, ત્રીજી ટેસ્ટ :વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
January 11, 2022

ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ મંગળવારે કેપટાઉનમાં રમાશે. એવામાં અત્યારે બંને ટીમે 1-1 મેચ જીતી આ સિરીઝને એક્ટિવ રાખી છે, જેથી આ મેચમાં વિરાટ કોહલીના કમબેકથી લઈ ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ ટીમ ઈન્ડિયા ફેરફાર કરી શકે છે. એટલું જ નહીં, જસપ્રીત બુમરાહે પણ 4 વર્ષ પહેલાં કેપટાઉનમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તો આ બંને ખેલાડી માટે આ મેચ મહત્ત્વપૂર્ણ રહેશે.
Related Articles
ઈંગ્લેન્ડમાં પૂજારાએ શાનદાર સદી ફટકારી, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા
ઈંગ્લેન્ડમાં પૂજારાએ શાનદાર સદી ફટકારી,...
Aug 13, 2022
ઈન્સ્ટાગ્રામ પર તિરંગાની ડીપી મુક્યુ, દોઢ વર્ષ બાદ ધોનીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો મેસેજ
ઈન્સ્ટાગ્રામ પર તિરંગાની ડીપી મુક્યુ, દો...
Aug 13, 2022
રોહિત શર્માને નામે સ્થપાયો રેકોર્ડ, MS Dhoni રહી ગયા પાછળ
રોહિત શર્માને નામે સ્થપાયો રેકોર્ડ, MS D...
Aug 13, 2022
સંન્યાસ લેવા મજબૂર થયા હતા ભારતના ક્રિકેટર્સ, કોઈ સન્માન ના મળ્યું
સંન્યાસ લેવા મજબૂર થયા હતા ભારતના ક્રિકે...
Aug 12, 2022
કોમનવેલ્થ ગેમ્સઃ સિલ્વર મેળવનાર ભારતીય મહિલા ટીમ પર ગાંગુલીએ આપેલા નિવેદનથી વિવાદ
કોમનવેલ્થ ગેમ્સઃ સિલ્વર મેળવનાર ભારતીય મ...
Aug 10, 2022
Trending NEWS

યુએસમાં ગનમેને પારિવારિક વિખવાદ પછી ૧૧ને ઠાર કર્યા
13 August, 2022

યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ ઓસ્ટ્રેલિયન કોર્ટનો ગ...
13 August, 2022

ભૂલથી આગનો એલાર્મ વાગતાં બેંગ્લુરુ-માલીની ફ્લાઈટનુ...
13 August, 2022

ચેન્નાઈ એરપોર્ટ પરથી 100 કરોડની કિંમતના હેરોઈન અને...
13 August, 2022

ઉજ્જૈનની ધરતીના પેટાળમાં મોટી ભૂગર્ભીય હલચલ, વિસ્ફ...
13 August, 2022
.jpeg)
સોનિયા ગાંધી બે મહિનામાં બીજી વખત કોરોના સંક્રમિત
13 August, 2022

વિજય શેખર શર્માને ફરી નિયુક્તિ ન કરવા IIASની સલાહ
13 August, 2022

સલમાન રશ્દીની સ્થિતિ નાજૂક:લેખકને વેન્ટીલેટર પર રા...
13 August, 2022

નીતિન પટેલને ગાયે અડફેટે લીધા:કડીમાં તિરંગા રેલી દ...
13 August, 2022

પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેને ક્લીન ચિટ, 'જન્મજ...
13 August, 2022