પેટા ચૂંટણીમાં I.N.D.I.A.નો સપાટો, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલનું ક્લિનસ્વિપ, NDAને ઝટકો
July 13, 2024

સાત રાજ્યોની 13 બેઠકો પર 10 જુલાઈએ વિધાનસભાની પેટા ચૂંટણી (Assembly By Election) માટે મતદાન થયું હતું. ત્યારે આજે પેટા ચૂંટણીના પરિણામો મત ગણતરી બાદ જાહેર કરવામાં આવશે. આ માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છેકે લોકસભા ચૂંટણી પછી દેશમાં આ પહેલી ચૂંટણી છે જ્યાં NDA ફરી I.N.D.I.A ગઠબંધનનો (I.N.D.I.A Alliance) વચ્ચે ટક્કર છે.
11.45 AM
• જાણો કઈ બેઠક પરથી ક્યાં ઉમેદવારની જીતવાની શક્યતા
બેઠક |
રાજ્ય |
લીડિંગ ઉમેદવાર |
પરિણામ |
રૂપૌલી |
બિહાર |
કલાધર પ્રસાદ |
જેડીયુ |
દેહરા |
હિમાચલ પ્રદેશ |
કમલેશ ઠાકુર |
કોંગ્રેસ |
હમીરપુર |
હિમાચલ પ્રદેશ |
આશીર્ષ શર્મા |
ભાજપ |
નાલાગઢ |
હિમાચલ પ્રદેશ |
હરદીપ સિંહ |
કોંગ્રેસ |
અમરવાડા |
મધ્યપ્રદેશ |
ધીરન શાહ |
કોંગ્રેસ |
જલંધર |
પશ્ચિમ પંજાબ |
મોહિન્દર ભગત |
આપ |
વિક્રાંવંડી |
તમિલનાડુ |
અન્નીયુર શિવા |
ડીએમકે |
બદ્રીનાથ |
ઉત્તરાખંડ |
લખપત સિંહ |
કોંગ્રેસ |
મંગલોર |
ઉત્તરાખંડ |
કાઝી મોહમ્મદ |
કોંગ્રેસ |
રાયગંજ |
પ.બંગાળ |
ક્રિશ્ના કલ્યાણી |
ટીએમસી |
રાણાઘાટ દક્ષિણ |
પ.બંગાળ |
મુકુટમણિ |
ટીએમસી |
બગડા |
પ.બંગાળ |
મધુપર્ણા |
ટીએમસી |
માણિકતલા |
પ.બંગાળ |
સુપ્તી પાંડે |
ટીએમસી |
10.28 AM
• બિહારની રૂપૌલી બેઠક પર જેડીયુ આગળ છે
બિહારની રૂપૌલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. અહીં જેડીયુના ઉમેદવાર કલાધર પ્રસાદ મંડલ આગળ છે. અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા શંકરસિંહ બીજા સ્થાને છે, જ્યારે અહીંના પૂર્વ ધારાસભ્ય બીમા ભારતી 4200 મતોથી પાછળ ચાલી રહ્યા છે.
10.25 AM
• MPમાં અમરવાડામાં ભાજપના ઉમેદવાર આગળ
અમરવાડા પેટા ચૂંટણી અંતર્ગત મતગણતરી ચાલી રહી છે. ભાજપના ઉમેદવાર કમલેશ શાહ બે રાઉન્ડમાં 2731 વોટથી આગળ છે. આ બેઠક માટે 9 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના કમલેશ શાહ, કોંગ્રેસના ધીરેન શાહ અને ગોંડવાના ગણતંત્ર પાર્ટીના દેવરાવેન ભલાવી વચ્ચે મુખ્ય ટક્કર છે.
10.20 AM
• મેંગલોર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ આગળ
ઉત્તરાખંડની મેંગ્લોર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાઝી નિઝામુદ્દીન બીજા રાઉન્ડ બાદ આગળ ચાલી રહ્યા છે. તેઓ BSPના મોન્ટી કરતાં 1590 મતોથી આગળ ચાલી રહ્યા છે.
10.00 AM
• જલંધર પશ્ચિમ પેટા ચૂંટણી પરિણામમાં AAP આગળ
5 રાઉન્ડમાં AAPના મોહિન્દર ભગત 15188 મતોથી આગળ ચાલી રહ્યા છે
AAP - મોહિન્દર ભગત - 23189 મત
કોંગ્રેસ – સુરિન્દર કૌર – 8001 મત
ભાજપ - શીતલ અનુગ્રહલ - 4395 મત
અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો -... હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવ...
પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બન્યા બળવા...
પાક.ના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધ...
અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દ...
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણ...
Related Articles
અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો - સેના
May 11, 2025
હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવાયો 'સ્પેશિયલ ઝોન
May 11, 2025
પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બન્યા બળવાખોરો, બલૂચિસ્તાનમાં 39 ઠેકાણે કર્યા હુમલા
May 11, 2025
પાક.ના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધિકારી સહિત છનાં મોત
May 11, 2025
અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દિવસના હંગામી જામીન કર્યા મંજૂર
May 11, 2025
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા
May 11, 2025
Trending NEWS

10 May, 2025