બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં સામેલ ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી શહઝાદનું મોત
January 29, 2023
બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દોષિત આતંકવાદી શહઝાદનું મોત થયું છે. તે તિહાર જેલમાં બંધ હતો અને બીમાર હતો. તેને વર્ષ 2013માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જ્યારે તેના બે સાથી આતિફ અને સાજિદ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા અને એરિઝ 2008માં બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ભાગી ગયો હતો. વર્ષ 2018માં તેની નેપાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
2008માં દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસ બાદ અરિઝ ભાગી ગયો હતો. વર્ષ 2018માં તેની નેપાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ચુકાદા દરમિયાન કોર્ટે તપાસ અધિકારીને આરીફ ખાન અને તેના પરિવારની આર્થિક સ્થિતિ વિશે આગામી તારીખે કોર્ટને જાણ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ કોર્ટ નક્કી કરી શકે છે કે પરિવાર પાસેથી કેટલી રકમ વસૂલવામાં આવશે.
Related Articles
મહાકુંભમાં યોજાશે એકતાનો મહાયજ્ઞ- વડાપ્રધાન મોદી
મહાકુંભમાં યોજાશે એકતાનો મહાયજ્ઞ- વડાપ્ર...
એરપોર્ટ, રેલવે, બંદર બધું એક જ વ્યક્તિને આપી દેવાયું : પ્રિયંકા ગાંધીના પ્રહાર
એરપોર્ટ, રેલવે, બંદર બધું એક જ વ્યક્તિને...
Dec 13, 2024
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન મુદ્દે પંજાબ-કેન્દ્રને આપી ચેતવણી
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન મુદ્દે પંજાબ...
Dec 13, 2024
બેલેટ પર ચૂંટણી યોજી બતાવો, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે' : પ્રિયંકા ગાંધી
બેલેટ પર ચૂંટણી યોજી બતાવો, દૂધનું દૂધ પ...
Dec 13, 2024
મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ પકડી, શિંદેને મનાવવા ભાજપમાં દોડાદોડ
મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ...
Dec 13, 2024
કાનપુર : પહેલાથી વિવાહિત ACPએ IITની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવ્યાનો આરોપ
કાનપુર : પહેલાથી વિવાહિત ACPએ IITની વિદ્...
Dec 13, 2024
Trending NEWS
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
12 December, 2024
12 December, 2024
11 December, 2024
11 December, 2024
Dec 13, 2024