કરીના બાદ લીઝા હેડન ત્રીજી વાર આપશે ગૂડ ન્યૂઝ
March 02, 2021

ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલની એક્ટ્રેસે તાજેતરમાં જ એક ઇન્સ્ટા લાઇવ કરીને તેના ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યાં હતા. લીઝાએ વર્ષ ૨૦૧૬માં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં હતાં. લીઝા ગર્ભવતી થઇ તે સમાચાર મળતાં જ તેણે બોયફ્રેન્ડ ડીનો લાલવાણી સાથે લગ્ન કરી લીધાં હતાં. ડીનો સાથે લગ્ન કર્યાં બાદ થોડા સમયમાં જ તે એક દીકરાની માતા બની હતી. પહેલા દીકરાને જન્મ આપ્યા બાદ લીઝાએ બે વર્ષ પછી તરત બીજું બાળક કરવાની જાહેરાત કરી હતી. તે સમયે તેણે એ દિલ હૈ મુશ્કિલમાં કામ કર્યું હતું.
આ ફિલ્મ બાદ લીઝા ફરીથી ગર્ભવતી બની હતી અને તેને બીજો બાબો આવ્યો હતો. હવે ત્રીજી વાર લીઝા ગર્ભવતી છે, અને તેણે તેના આવનાર બાળકની જેન્ડર પણ જણાવી દીધી છે. તેણે પોતાના દીકરાને ઇન્સ્ટા લાઇવમાં પૂછ્યું હતું કે મમ્મીની ટમીમાં શું છે તે તું જણાવીશ? ત્યારે તેના દીકરાએ જણાવ્યું હતું કે મમ્મીની ટમીમાં અમારી બેબી સિસ્ટર છે. લીઝાએ ખુશી ખુશી આ સમાચાર શેર કર્યાં હતા. ત્યારે ઘણા લોકોએ કોમેન્ટમાં એવું પણ લખ્યું હતું કે બહેન, થોડી ફિલ્મો પણ કરી લે, તો ઘણાએ લીઝાને એવું પણ પૂછી લીધું હતું કે એન્જલિના જોલીની માફક અડધી ક્રિકેટ ટીમ બનાવવાની છે કે શું?
Related Articles
મનોજ બાજપેયીની ‘ધ ફેમિલી મેન-2’ને લઈને આવ્યા સારા સમાચાર, જાણો ક્યારે થશે રિલીઝ
મનોજ બાજપેયીની ‘ધ ફેમિલી મેન-2’ને લઈને આ...
Apr 11, 2021
બોલિવૂડમાં કોરોનાથી વધુ એક મોત : મહાભારતના ઈન્દ્ર સતીશ કૌલનું દુ:ખદ અવસાન
બોલિવૂડમાં કોરોનાથી વધુ એક મોત : મહાભારત...
Apr 11, 2021
કોરોનાને કારણે મહાભારતના ઈન્દ્ર સતીશ કૌલનું દુ:ખદ અવસાન થતાં હાહાકાર
કોરોનાને કારણે મહાભારતના ઈન્દ્ર સતીશ કૌલ...
Apr 10, 2021
પ્રિયંકા ચોપરાને બાફ્ટા એવોર્ડસમાં કેટગરીની પ્રસ્તુતિ માટેનું આમંત્રણ
પ્રિયંકા ચોપરાને બાફ્ટા એવોર્ડસમાં કેટગર...
Apr 10, 2021
આગામી ફિલ્મમાં દમદાર રોલમાં જોવા મળશે શૈફાલી શાહ
આગામી ફિલ્મમાં દમદાર રોલમાં જોવા મળશે શૈ...
Apr 10, 2021
ઈન્ડિયન આઈડોલના સેટ પર કોરોનાની એન્ટ્રી, લોકપ્રિય સ્પર્ધક પવનદીપ પોઝિટિવ
ઈન્ડિયન આઈડોલના સેટ પર કોરોનાની એન્ટ્રી,...
Apr 09, 2021
Trending NEWS

11 April, 2021
.jpeg)
11 April, 2021
.jpeg)
11 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021