નામિબીયામાં 700થી વધુ વન્ય પશુઓની કતલ થશે
September 04, 2024

છેલ્લા 100 વર્ષના સૌથી ભયાવહ દુકાળનો સામનો કરી રહેલા નામિબિયાએ ભૂખમરાથી અસરગ્રસ્ત દેશવાસીઓના પેટ ભરવા હાથી, હિપ્પોપોટેમસ, હરણ, સાબર અને ઝિબ્રા સહિત 700થી વધુ વન્ય પશુઓની કતલ કરવાનો નિર્ણય લીધો છે.
આ પશુઓની કતલ કરીને તેમનું માંસ ભૂખમરાગ્રસ્ત લોકોમાં વહેંચવામાં આવશે. નામિબિયાના વન, પર્યાવરણ અને પ્રવાસન મંત્રાલયના જણાવ્યા મુજબ કુલ 723 વન્ય પશુઓની કતલ કરાશે, જેમાં 300 ઝિબ્રા, 100 બ્લૂ વાઇલ્ડર બિસ્ટ, 100 સાબર, 83 હાથી, 60 ભેંસ, 50 ઇમ્પાલા અને 30 હિપ્પોપોટેમસનો સમાવેશ થાય છે.
આ વર્ષે મે મહિનામાં દુકાળની સ્થિતિ વકરતાં નામિબિયાએ કટોકટી જાહેર કરી હતી. દેશમાં અંદાજે 14 લાખ લોકો(50 ટકાથી વધુ વસ્તી) ભોજનની અત્યંત ગંભીર અસલામતીની સ્થિતિમાં છે. નામિબિયામાં ભૂખમરાને કારણે મોંઘવારી, અર્થતંત્રને ફટકો અને બેરોજગારી જેવી સમસ્યાઓ પણ વિકરાળ બની છે.
Related Articles
'વાતચીતથી પતાવી લેજો, આખી દુનિયા જુએ છે..' ભારત-પાકિસ્તાનમાં તંગદિલી વચ્ચે અમેરિકાનું નિવેદન
'વાતચીતથી પતાવી લેજો, આખી દુનિયા જુએ છે....
Apr 30, 2025
પંજાબના આપ નેતાની પુત્રી વંશિકાનું કેનેડામાં રહસ્યમય મોત, અભ્યાસ માટે ગઈ હતી
પંજાબના આપ નેતાની પુત્રી વંશિકાનું કેનેડ...
Apr 30, 2025
ચીનની રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી, 22 લોકોના મોત, ત્રણ ઘાયલ
ચીનની રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી, 22 લ...
Apr 29, 2025
સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય : 67 હજારથી વધુ ખાનગી પાકિસ્તાની હજ યાત્રાળુઓ સાઉદી જઈ શકશે નહીં
સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય : 67 હજારથી...
Apr 29, 2025
યુરોપમાં બત્તીગુલ: ફ્રાંસ, સ્પેન સહિતના દેશોમાં પ્લેન, મેટ્રો અને મોબાઈલ નેટવર્ક ઠપ
યુરોપમાં બત્તીગુલ: ફ્રાંસ, સ્પેન સહિતના...
Apr 28, 2025
ખૈબર પખ્તૂનખ્વામાં ભયાનક વિસ્ફોટમાં 7ના મોત, પાકિસ્તાની સેનાએ ત્રણ દિવસમાં 71 આતંકીને ઠાર કર્યા
ખૈબર પખ્તૂનખ્વામાં ભયાનક વિસ્ફોટમાં 7ના...
Apr 28, 2025
Trending NEWS

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025