સંસદ GSTને નાગરિકો માટે સરળ બનાવવા માંગતી હતી, પરંતુ લાગુ કરતી વખતે લક્ષ્યથી ભટકી ગયા : સુપ્રીમ કોર્ટ
April 07, 2021

દેશમાં GSTને લઇને સુપ્રીમ કોર્ટે સરકારને ઉધડી લીધી છે. GST લાગુ કરવાની પદ્ધતિ અંગે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશની સંસદની ઇચ્છા હતી કે GST નાગરિકો માટે સરળ બને, પરંતુ જે રીતે તેને દેશભરમાં લાગુ કરવામાં આવી રહ્યો છે તેનાથી તેનું ઉદ્દેશ્ય ખતમ થઇ રહ્યું છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે કરદાતા દરકે વેપારી કે ઉદ્યોગપતિને દગાકર ના કહી શકે.
હિમાચલ પ્રદેશ GSTની એક કલમને પડકારતી એક અરજીની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ વાત કરી છે. હિમાચલ પ્રદેશ GST એક્ટ 2017ની એ કલમને પડકારવામાં આવી હતી જેમાં કહેવામા આવ્યું હતું કે કોઇ પણ કેસની કાર્યવાહી પેન્ડિંગ રહેવા દરમિયાન અધિકારી ઇચ્છે તો બેંક એકાઉન્ટ સહિત અન્ય સંપતિને જપ્ત કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે દેશમાં GST લાગુ કરવાની પદ્ધતિ અંગે નારાજગી દર્શાવી. કોર્ટ કહ્યું કે સંસદે GSTનું જે સ્ટ્રક્ચર અને ઉદ્દેશ્ય નક્કી કર્યો હતો તેનાથી તે ભટકી રહ્યું છે. આજની સુનવણી બાદ નિર્ણયને સુરક્ષિત રાખવામાં આવ્યો છે. કોર્ટ આગળની સુનવણીમાં આ અંગે નિર્ણય કરશે.
Related Articles
મહારાષ્ટ્રમાં 21 દિવસના લોકડાઉનના ભણકારા, આવતીકાલની બેઠકમાં નિર્ણય લેવાશે
મહારાષ્ટ્રમાં 21 દિવસના લોકડાઉનના ભણકારા...
Apr 11, 2021
આંશિક લોકડાઉનથી ઈકોનોમી પર થશે બહુ ખરાબ અસર, સર્વેમાં ખુલાસો
આંશિક લોકડાઉનથી ઈકોનોમી પર થશે બહુ ખરાબ...
Apr 11, 2021
દિલ્હીમાં ફરી તૂટ્યો કોરોનાનો રેકોર્ડ, નવા 10,74 કેસ, મુંબઈમાં પણ સ્થિતિ ખરાબ
દિલ્હીમાં ફરી તૂટ્યો કોરોનાનો રેકોર્ડ, ન...
Apr 11, 2021
ચૂંટણીવાળા રાજ્યોમાં કોરોના કેસ કેમ નથી વધી રહ્યા, તપાસ કરાવીશું : મહારાષ્ટ્રના મંત્રીનું નિવેદન
ચૂંટણીવાળા રાજ્યોમાં કોરોના કેસ કેમ નથી...
Apr 11, 2021
દંતેવાડામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ, અનેક નક્સલીઓ મર્યાની શંકા
દંતેવાડામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે...
Apr 11, 2021
ભારતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, છેલ્લાં 24 કલાકમાં દોઢ લાખથી વધુ કેસ આવતા હાહાકાર
ભારતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, છેલ્લાં 2...
Apr 11, 2021
Trending NEWS

11 April, 2021
.jpeg)
11 April, 2021
.jpeg)
11 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021