PM જોનસને પબ્લિક ટ્રાંસપોર્ટમાં માસ્ક વગર પ્રવેશ પર બેન લગાવ્યો
November 28, 2021

બ્રિટનમાં બે લોકોના સેમ્પલમાં કોરોનાના દક્ષિણ આફ્રિકી વેરિયન્ટ ઓમિક્રોન મળી આવતા ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોરોનાના વધતા મામલા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ફરી પ્રતિબંધો લાગુ કરી દીધા છે. શનિવારે જોનસને કહ્યું 'સરકાર ફેસ માસ્ક પહેરવાના નિયમને ફરી કડક અમલવારી કરાવવા જઈ રહી છે. હવે લોકોને પબ્લિક ટ્રાંસપોર્ટ અને દુકાનોમાં ફરી માસ્ક પહેરવા પડશે.'
Related Articles
એપલે વિશ્વનું સૌથી પાતળું 15 ઇંચનું લેપટોપ લોન્ચ કર્યું:ભારતમાં કિંમત 1.54 લાખ
એપલે વિશ્વનું સૌથી પાતળું 15 ઇંચનું લેપટ...
Jun 06, 2023
જનરલ ઇલેક્ટ્રિકને ભારતમાં ફાઇટર જેટ એન્જિન બનાવવા અમેરિકાએ મંજૂરી આપી
જનરલ ઇલેક્ટ્રિકને ભારતમાં ફાઇટર જેટ એન્જ...
Jun 06, 2023
સુરીનામના રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા
સુરીનામના રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુને સ...
Jun 06, 2023
અમેરિકામાં મૂળ ભારતીય નિક્કી હેલીનું વિવાદિત નિવેદન : કહ્યું ભારત સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે
અમેરિકામાં મૂળ ભારતીય નિક્કી હેલીનું વિવ...
Jun 06, 2023
અત્ચંત ચોંકાવનારી ઘટના, લગભગ 80 વિદ્યાર્થીનીઓને અપાયું ઝેર
અત્ચંત ચોંકાવનારી ઘટના, લગભગ 80 વિદ્યાર્...
Jun 06, 2023
અમેરિકામાં સ્પેન્સરમાં વીજળી પડતાં 160 વર્ષ જૂનું ચર્ચ બળીને ખાક
અમેરિકામાં સ્પેન્સરમાં વીજળી પડતાં 160 વ...
Jun 05, 2023
Trending NEWS

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

05 June, 2023

05 June, 2023