1,240 કરોડનો ખર્ચે રાજકોટ એરપોર્ટ બન્યું પણ ઈન્ટરનેશનલ ફ્લાઇટ ન ઊડી
August 06, 2024
રાજકોટ (હિરાસર) ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા પાછળ રૂ. 1,240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, અલબત્ત, એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પરથી જતી નથી, સોમવારે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે એક સવાલના જવાબમાં આ માહિતી પૂરી પાડી હતી.
રાજકોટમાં એરપોર્ટ બનાવવા પાછળ કુલ કેટલો ખર્ચ થયો, એરપોર્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા પાછળ કુલ કેટલો ખર્ચ કરાયો, આ ઉપરાંત ભવન અને રનવેનું નિર્માણ કરવા તેમજ એરપોર્ટ ખાતે અન્ય સુવિધાઓ ઊભી કરવા માટે કેટલા નાણાં અત્યાર સુધીમાં વપરાયા? હાલમાં રાજકોટના એરપોર્ટ ખાતેથી કેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું સંચાલન થાય છે તે વિશે માહિતી માગવામાં આવી હતી, જેના જવાબમાં રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાત સરકારની મદદથી રાજકોટ (હિરાસર) આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિકાસ કર્યો છે, જૂન 2024ના અંત સુધીમાં એરપોર્ટના વિકાસ પાછળ 1,405 કરોડના અંદાજિત પ્રોજેક્ટમાં રૂ. 1,240 કરોડનો ખર્ચ થયો છે. ગુજરાત સરકારે જમીન વિના મૂલ્યે આપી છે. અલબત્ત, એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પરથી જતી નથી, કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યસભામાં આ કબૂલાત કરી છે.
Related Articles
હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ઝંડાને ઉતારી લેતાં જૂથ અથડામણ
હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ઝંડાને...
ગીરસોમનાથના કોડીનારમાં 15 પશુઓમાં મળ્યો વિચિત્ર રોગ, એક ભેંસનું મોત
ગીરસોમનાથના કોડીનારમાં 15 પશુઓમાં મળ્યો...
Sep 16, 2024
ખેડામાં ભડકાઉ પોસ્ટ મામલે હુમલો, 100 લોકોના ટોળા સામે ફોજદારી
ખેડામાં ભડકાઉ પોસ્ટ મામલે હુમલો, 100 લોક...
Sep 15, 2024
ઉઠમણં ઃ વિપ્સગ્રુપ કંપનીમાં સુરતના લોકોના 200 કરોડ સલવાયા
ઉઠમણં ઃ વિપ્સગ્રુપ કંપનીમાં સુરતના લોકોન...
Sep 15, 2024
અમરેલીમાં મકાનમાં ઘૂસેલો દીપડો થાકીને માળિયે સૂઈ ગયો
અમરેલીમાં મકાનમાં ઘૂસેલો દીપડો થાકીને મા...
Sep 15, 2024
એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, અનેક આધુનિક સુવિધા
એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિ...
Sep 14, 2024
Trending NEWS
16 September, 2024
16 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
Sep 17, 2024