ગુજરાતમાં ભાજપના બાગી બનેલા 7 હોદેદારો સામે આકરા પગલા, સસ્પેન્ડ કર્યાં

November 20, 2022

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આજે મોટી કાર્યવાહી કરી છે. ભાજપે આજે બળવાખોર ઉમેદવારોને સસ્પેન્ડ કર્યાં છે.

- અપક્ષની ઉમેદવારી નોંધાવનાર આ નેતાને કર્યા સસ્પેન્ડ

નર્મદા નાંદોદના હર્ષદભાઈ વસાવા
જૂનાગઢ કેશોદના અરવિંદભાઈ લાડાણી
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના છત્રસિહ ગુંજારિયા
વલસાડ પારડીના કેતનભાઈ પટેલ
રાજકોટ ગ્રામ્યના ભરતભાઈ ચાવડા
ગીર સોમનાથ વેરવાળના ઉદયભાઈ શાહ
અમરેલી રાજુલના કરણભાઈ બારૈયા