જે ભારતનું ખાય, નદીઓનું પાણી પીવે તે હિન્દુ છેઃ આરિફ મોહમ્મદ ખાન
January 28, 2023

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શનિવારે તિરૂવનંતપુરમમાં હિંદુ કોન્કલેવમાં ભાગ લીધો હતો
તિરૂવનંતપુરમ- કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શનિવારે તિરૂવનંતપુરમમાં હિંદુ કોન્કલેવમાં ભાગ લીધો હતો.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આર્ય સમાજના લોકો દ્વારા કરવામાં આવેલા સ્વાગત દરમિયાન તેઓ મારા યોગદાનનું સમ્માન કરે છે પણ મારી એક ફરિયાદ છે કે તેઓ મને હિંદુ કેમ નથી કહેતા? તેમણે કહ્યું કે મને નથી લાગતું કે હિંદુ એક ધાર્મિક શબ્દ છે. પરંતુ તે એક ભૌગોલિક શબ્દ છે.
જે પણ વ્યક્તિ ભારતમાં પેદા થયો છે, જે ભારતમાં ઉત્પાદિત અન્ન ખાય છે, જે ભારતની નદીઓનું પાણી પીવે છે તે ખુદને હિન્દુ કહેવાનો હકદાર છે. તમારે મને હિન્દુ કહેવો જોઈએ. તેમણે બીબીસી ડોક્યુમેન્ટરીને લઈને કહ્યું હતું કે, બ્રિટિશ રાજમાં કોઇ ડોક્યુમેન્ટરી કેમ ના બની? જ્યારે કલાકારોના હાથ કાપની નાંખવામાં આવ્યા ત્યારે કોઈ ડોક્યુમેન્ટરી કેમ ના બનાવવામાં આવી. જે લોકો ભવિષ્યવાણી કરી રહ્યાં હતાં કે ભારત અંદરો અંદર લડી મરશે તેમની માનસિકતા હવે નિરાશ થઈ ગઈ છે. કારણ કે ભારત કંઈક સારુ કરી રહ્યો છે.
Related Articles
લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ વિજયના છેલ્લા તબક્કામાં- ગૃહમંત્રી
લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ વિજયના છ...
Mar 25, 2023
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલયની નવી એડવાઈઝરી જાહેર
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્...
Mar 25, 2023
રાહુલ ગાંધી બાદ હવે સંજય રાઉતનો વારો, વિશેષાધિકાર ભંગના પ્રસ્તાવ પર નોટિસ
રાહુલ ગાંધી બાદ હવે સંજય રાઉતનો વારો, વિ...
Mar 25, 2023
કોરોનાનો રાફડો ફાટ્યો! 146 દિવસમાં સૌથી વધુ કેસ, 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 1590 થઈ, 6નાં મોત
કોરોનાનો રાફડો ફાટ્યો! 146 દિવસમાં સૌથી...
Mar 25, 2023
ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ અને પહાડો પર હિમવર્ષા
ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ અન...
Mar 25, 2023
કર્ણાટક ચૂંટણી: કોંગ્રેસે 124 ઉમેદવારની યાદી જાહેર કરી, ખડગેના પુત્રને મળી ટીકીટ
કર્ણાટક ચૂંટણી: કોંગ્રેસે 124 ઉમેદવારની...
Mar 25, 2023
Trending NEWS

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

24 March, 2023

24 March, 2023

24 March, 2023