Breaking News :
દિલ્હી MCD પેટાચૂંટણીમાં AAPનો 'ચોગ્ગો', ભાજપ-0, AAPના કાર્યકરોએ કહ્યું- 'થઈ ગયું કામ, જય શ્રીરામ' ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી, ના વેરામાં રાહત, ના કોઈ નવી યોજના કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી ભાજપની ટીકા કરનારા તાપસી પન્નુ-અનુરાગ કશ્યપના ઘરે આવકવેરાની ટીમ પહોંચી, ટેક્સ ચોરીનો આક્ષેપ પારલે બિસ્કિટ સામે કોર્ટમાં કેસ:ઓરિયોએ બિસ્કિટની ડિઝાઇન બાબતે કર્યો વિરોધ, 12 એપ્રિલે આગામી સુનાવણી ગુજરાત બજેટ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ.1500 કરોડની ફાળવણી,ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ રજૂ

સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ્ધ અરજી પાછી લો, પોલીસને નક્કી કરવા દો

January 20, 2021

 નવી દિલ્હી : કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવા માટે જીદે ચડ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી પોલીસે આને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. કેન્દ્ર સરકારે આજે કહ્યું કે, ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અથવા કોઈ પ્રદર્શન વિરુદ્ધ સરકારની અરજી પર કોઈ આદેશ જાહેર નહીં કરે. કેન્દ્ર સરકારે પોતાની અરજીને પાછી લેવી જોઈએ. અમે પહેલા જ કહી ચૂક્યાં છીએ કે આ અંગે પોલીસને નિર્ણય લેવા દો.