કેનેડામાં વયોવૃદ્ધ વૃક્ષોને બચાવવા અનોખો વિરોધ

June 08, 2021

સુરત : કેનેડામાં વૃક્ષપ્રેમીઓ અનોખી રીતે વૃક્ષો કાપવા સામે વિરોધ કરી રહ્યા છે. અહીંના રેઈન ફોરેસ્ટમાં વયોવૃદ્ધ એટલે કે 200-250 વર્ષથી વધુ વયનાં ઝાડ કાપવામાં આવી રહ્યાં છે. પર્યાવરણપ્રેમીઓને આ વાત ગમી નથી. તેઓ જંગલમાં જઈને વિવિધ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. આ રેઈન ફોરેસ્ટમાં કેટલાંક વૃક્ષો તો 1000 વર્ષ જૂનાં પણ છે.