UPમાં ભાજપના ઉમેદવારો જાહેર:મુખ્યમંત્રી યોગી ગોરખપુર શહેરથી અને Dy CM કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુથી ચૂંટણી લડશે, 21 નવા ચહેરાઓને તક
January 15, 2022

ભાજપે શનિવારે પ્રથમ અને બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરથી અને કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુથી ઉમેદવાર રેહશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે યોગી અયોધ્યાથી ચૂંટણી લડશે, પરંતુ છેલ્લી ઘડીએ પાર્ટીએ તેમને ગોરખપુરથી ઉમેદવાર બનાવ્યા છે. બેબીરાની મૌર્ય આગ્રા ગ્રામીણથી ચૂંટણી લડશે. અગાઉ તે ઉત્તરાખંડના રાજ્યપાલ હતા. પ્રથમ તબક્કામાં 57 અને બીજા તબક્કામાં 48 બેઠકો પર નામ નક્કી કરવામાં આવ્યા છે. 21 નવા ચહેરાઓને નોમિનેટ કરવામાં આવ્યા છે.
107 સીટોમાંથી 44 ઓબીસી, 19 એસસી અને 10 મહિલાઓ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ તબક્કામાં યોગી અને મૌર્યના નામ સામેલ નથી.
પ્રથમ તબક્કાના 57 નામો
- બરૌલીથી ઠાકુર જયવીર સિંહ
- અતરૌલીથી સંદીપ સિંહ
- છર્રાથી રવિન્દર પાલ સિંહ
- કોલથી અનિલ પરાસર
- ઇગલાસથી શ્રી રાજકુમાર સહયોગી
- છાતાથી ચૌધરી લક્ષ્મી નારાયણ
- માંટથી રાજેશ ચૌધરી
- ગોવર્ધન ઠાકુર મેઘ શ્યામ સિંહ
- મથુરાથી શ્રીકાંત શર્મા
- બલદેવથી શ્રી પુરાણ પ્રકાશ જાટવ
- એત્માદપુર ડૉક્ટર ધર્મપાલ સિંહ બદલાવ
- આગરા કેન્ટથી ડૉક્ટર જીએસ ધર્મેશ
- આગરા દક્ષિણથી શ્રી યોગેન્દ્ર ઉપાધ્યાય
- આગરા ઉત્તરથી શ્રી પુરુષોત્તમ
- આગરા ગ્રામીણ બેબી રાની મૌર્યા
- ફતેહપુર સિક્રીથી ચૌધરી બાબુ લાલ
- ખેરાગઢથી ભગવાન સિંહ કુશવાહા
- ફતેહાબાદથી છોટે લાલ વર્મા
- બાહ શ્રીમતી રાની પચરૌલિયા
Related Articles
ડ્રગ્સની તસ્કરી કરી રહેલા સરકારી શિક્ષક સહિત 4ની પાકિસ્તાન સરહદેથી ધરપકડ
ડ્રગ્સની તસ્કરી કરી રહેલા સરકારી શિક્ષક...
Aug 08, 2022
મોદી સરકારની નવી નીતિ : ચાઈનીઝ કંપનીઓ રૂ. 12,000થી સસ્તા સ્માર્ટફોન નહિ વેચી શકે
મોદી સરકારની નવી નીતિ : ચાઈનીઝ કંપનીઓ રૂ...
Aug 08, 2022
સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તાજ મહેલને શણગારવા કોઈ વ્યવસ્થા નહીં, આગ્રાના તમામ સ્મારકો દેશભક્તિમાં તરબોળ
સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તાજ મહેલને શણગ...
Aug 08, 2022
હિમાચલના ચંબામાં વાદળ ફાટવાથી ભારે નુકસાન, પુલ તૂટ્યુ
હિમાચલના ચંબામાં વાદળ ફાટવાથી ભારે નુકસા...
Aug 08, 2022
રાજસ્થાનમાં ભૂમાફિયાને રોકવા જતાં BJP સાંસદને ટ્રકથી કચડવાનો પ્રયાસ
રાજસ્થાનમાં ભૂમાફિયાને રોકવા જતાં BJP સા...
Aug 08, 2022
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આજે સંસદમાં આપવામાં આવશે વિદાય
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આજે સંસદમાં...
Aug 08, 2022
Trending NEWS

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022