બિડેનના શપથગ્રહણ પહેલા અમેરીકાની સુપ્રીમ કોર્ટમાં બોંબ વિસ્ફોટની ધમકીથી અફરાતફરી
January 21, 2021

નવીદિલ્હીઃ અમેરીકામાં નવા રાષ્ટ્રપતિ જો બિડેનના શપથગ્રહણ પહેલાં સુપ્રીમ કોર્ટમાં બોંબ ધમાકાની ધમકીથી અફરાતફરી મચી છે. જે બાદ સુપ્રીમ કોર્ટની ઈમારતમાં તપાસ હાથ ધરવામાં આવી. જોકે તલાશીમાં સુરક્ષાદળોને પણ હજુ સુધી કંઈ મળ્યું નથી. કોર્ટના પ્રવક્તા કાથલીન અરબેર્ગે કહ્યું કે, કોર્ટને બોંબની ધમકી આપવામાં આવી, ઈમારત અને મેદાનમાં તપાસ કરવામાં આવી છે. ઈમારતને ખાલી નથી કરવામાં આવી રહી. નોંધનીય છે કે કોર્ટ અમેરીકન સંસદ પાસે જ છે. જ્યાં શપથગ્રહણ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, 6 જાન્યુઆરીની હિંસા બાદ અમેરીકન રાજધાનીને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. US કેપિટલમાં 25 હજારથી વધારે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Related Articles
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિ...
Mar 05, 2021
ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર
ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ...
Mar 05, 2021
ચીની હેકરોના નિશાના પર છે ભારતીય બંદરો, અમેરિકન કંપનીએ ભારતને ચેતવ્યું
ચીની હેકરોના નિશાના પર છે ભારતીય બંદરો,...
Mar 03, 2021
મ્યાનમારમાં વિરોધ કરી રહેલા છ પ્રદર્શનકારીઓની સેનાએ ગોળી મારી હત્યા કરી
મ્યાનમારમાં વિરોધ કરી રહેલા છ પ્રદર્શનકા...
Mar 03, 2021
સ્વિત્ઝર્લેન્ડમાં બુરખા પર પ્રતિબંધ લાગશે? સાતમીએ જનમત સંગ્રહ
સ્વિત્ઝર્લેન્ડમાં બુરખા પર પ્રતિબંધ લાગશ...
Mar 03, 2021
Trending NEWS

ચૂંટણી પંચે પેટ્રોલ પંપો પરથી 72 કલાકમાં PMની ફોટો...
04 March, 2021

ચીની હેકરોના નિશાના પર છે ભારતીય બંદરો, અમેરિકન કં...
03 March, 2021

તાપસી-અનુરાગ બાદ ITએ વધુ 4 કંપનીઓ પર પાડ્યા દરોડા,...
03 March, 2021

RSS દેશભક્તિની સૌથી મોટી પાઠશાળા, રાહુલને સમજતા વા...
03 March, 2021

મ્યાનમારમાં વિરોધ કરી રહેલા છ પ્રદર્શનકારીઓની સેના...
03 March, 2021

રાજ્યમાં કોરોનાના 475 દર્દીઓ નોંધાયા, એક વ્યક્તિનુ...
03 March, 2021

BBCના રેડિયો કાર્યક્રમમાં એક કોલરે PM મોદી એવી કોમ...
03 March, 2021

લાંબુ ચાલશે ખેડૂત આંદોલન, ઉનાળાને ધ્યાનમાં રાખી ખે...
03 March, 2021

ભારત બાયોટેકે COVAXINના ત્રીજા તબક્કાની ટ્રાયલનું...
03 March, 2021

લોકડાઉનના કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થતા વડોદરાના...
03 March, 2021