આપનો આજનો દિવસ
September 27, 2021

આપનો આજનો દિવસ (તા.૨૭-૯-૨૦૨૧, સોમવાર)
- મેષ (અ,લ,ઇ) : માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.
- વૃષભ (બ,વ,ઉ) : વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ, નોકરી-ધંધામાં પ્રગતિ થાય. કુટુંબિક વાતાવરણ સુમેળ ભર્યુ બને.
- મિથુન (ક,છ,ઘ) : કુટુંબનો સહકાર મળે. વિવાહ લગ્ન સંબંધિ શુભ સમય, શુભ સમાચાર મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.
- કર્ક (ડ,હ) : ધંધાનું આયોજન, સફળ બને. કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. જમીન ખરીદી થઈ શકે.
- સિંહ (મ,ટ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.
- કન્યા (પ,ઠ,ણ) : નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.
- તુલા (ર,ત) : જમીન-વાહન-મકાનનો ોયગ. નાણાંકીય સ્થિતિ ઉત્તમ બને. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે.
- વૃશ્વિક (ન,ય) : ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ, કુટુંબ સુખ ઉત્તમ મળે. નોકરીમાં લાભ થાય. ધંધાકીય નવું રોકાણ શક્ય બને.
- ધન (ભ,ધ,ફ) : શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
- મકર (ખ,જ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય.
- કુંભ (ગ,શ,સ) : કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થાય. આવકમાં વધારો થાય.
- મીન (દ,ચ,ઝ,થ) : કુટંુબ તરફથી શુભ સમાચાર મળે. શેરબજારથી લાભ. વિવાહ - લગ્ન સંબંધી ઉત્તમ સમય.
Related Articles
ઉત્તરાયણના દિવસે 11 કરો આ વસ્તુઓનું દાન, નહીં રહે નાણાની અછત
ઉત્તરાયણના દિવસે 11 કરો આ વસ્તુઓનું દાન,...
Jan 12, 2022
Trending NEWS

જમ્મુ-કાશ્મીર: તંગધારમાં LOC પર ઘુસણખોરીનો નિષ્ફળ...
25 March, 2023

રાજસ્થાનના પોખરણમાં સેનાની 3 મિસાઇલ મિસફાયર, 2નો ક...
25 March, 2023

નોકરી કૌભાંડ કેસ:CBI સામે હાજર થયા તેજસ્વી યાદવ, ક...
25 March, 2023

PM મોદી કર્ણાટકના પ્રવાસે, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું...
25 March, 2023

રાજકોટમાં કેન્દ્ર સરકારના ક્લાસ વન અધિકારીનો આપઘાત...
25 March, 2023

કેનેડાને ભારતથી રૂ. 63 હજાર કરોડ આવક
25 March, 2023

ગુજરાતની 17 જેલોમાં આજે સવારે 7 વાગ્યા સુધી સર્ચ ઓ...
25 March, 2023

મહાઠગ કિરણ પટેલ કેસમાં મુખ્યમંત્રીના એડિશનલ PRO હ...
24 March, 2023

ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા, એક્ટિવ કેસ...
24 March, 2023

રાજસ્થાન સરકારનો નિર્ણય : આંતરજ્ઞાતિય લગ્ન કરનારને...
24 March, 2023