અમેરિકામાં ગુજરાતી ડેન્ટિસ્ટ બંધુઓએ આચર્યું 32 મિલિયન ડૉલરનું કૌભાંડ, FBI એ પર્દાફાશ કર્યો
March 12, 2026
અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા બે ગુજરાતી મૂળના ભાઈઓ, ભાસ્કર સવાણી અને અરુણ સવાણીને મલ્ટિ-સ્ટેટ રેકેટિયરિંગ કાવતરા અને વિવિધ પ્રકારની છેતરપિંડીના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સવાણી ગ્રુપના માધ્યમથી આ ભાઈઓએ મેડિકલ ફ્રોડ સહિતના અનેક કૌભાંડો કરીને કરોડો ડૉલરની કમાણી કરી હતી.
ભાસ્કર સવાણી ડેન્ટલ પ્રેક્ટિસનું સંચાલન કરતા હતા જ્યારે તેમના ભાઈ અરુણ સવાણી ઓપરેશન સાથે જોડાયેલ નાણાકીય અને રિયલ એસ્ટેટનું સંચાલન કરતા હતા. નવાઈની વાત તો એ છે કે, તપાસ એજન્સીઓની નજરમાં હોવા છતાં આ બંને ભાઈઓ સોશિયલ મીડિયા પર કાશ પટેલ જેવા ઉચ્ચ અધિકારીઓ સાથેના ફોટો શેર કરીને રૂઆબ બતાવતા હતા. વર્ષ 2023માં તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ હતી, જેના અંતર્ગત હવે જુલાઈ 2026માં તેમને સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં ભાસ્કરને 420 વર્ષ અને અરુણને 415 વર્ષની લાંબી જેલની સજા થઈ શકે છે.
Related Articles
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026