ધર્મેન્દ્ર પ્રધાનના વખાણ, PM મોદીની પ્રશંસા… જાણો નવા શિક્ષણ મંત્રીએ શું કહ્યું
July 26, 2026
પ્રહલાદ જોશી કર્ણાટકના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય છે. તેઓ 2004થી ધારવાડ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 2004માં પ્રથમ વખત કોંગ્રેસના B S પાટિલને હરાવીને તેઓ સંસદ પહોંચ્યા હતા. આ સિવાય તેઓ 2014થી 2016 દરમિયાન કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પ્રહલાદ જોશીની રાજકીય સફર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલી રહી છે. 1992થી 1994 દરમિયાન હુબલીના ઈદગાહ મેદાનમાં ત્રિરંગો લહેરાવવા અંગે થયેલા આંદોલન બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. પોતાના રાજકીય કરિયરના શરૂઆતના તબક્કામાં તેમણે 'કાશ્મીર બચાઓ આંદોલન'નું પણ નેતૃત્વ કર્યું હતું.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026