દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
October 07, 2026
દિલ્હી : દિલ્હી અને તેની આસપાસના સમગ્ર NCR વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વિવિધ વિસ્તારોમાં થોડી ક્ષણો માટે ધરતી ધ્રૂજતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને સાવચેતીના ભાગરૂપે લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા.
પ્રાથમિક અહેવાલો અનુસાર, ઉત્તરાખંડમાં રાત્રે આશરે 10:25 વાગ્યે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના પગલે દિલ્હી-NCR સુધી તેની અસર જોવા મળી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડના ખદુન લગા ગવાલીથી આશરે 22 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. ભૂકંપની ઊંડાઈ અંગેની સચોટ માહિતી હજુ સુધી ઉપલબ્ધ થઈ શકી નથી. રાહતની વાત એ છે કે આ આંચકાને કારણે હાલ કોઈ જાનમાલના નુકસાન કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
Related Articles
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026