ગુજરાતમાં કોરોનાના 170 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 717ને પાર
June 06, 2025
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 717 પર પહોંચી ગઈ છે. જેમાંથી 23 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 694 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 68 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
Related Articles
નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત: બે ગુજરાતીઓના મોત, ચારને ઇજા
નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જ...
Nov 10, 2025
ગુજરાતમાં ઠંડીનો ચમકારો : 6 શહેરમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન, વડોદરા 14 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર
ગુજરાતમાં ઠંડીનો ચમકારો : 6 શહેરમાં 16 ડ...
Nov 10, 2025
વંથલી ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ
વંથલી ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથ...
Nov 09, 2025
કલોલ પંથકમાં અરેરાટી: બિઝનેસમેને બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, બેના મૃતદેહ મળ્યા
કલોલ પંથકમાં અરેરાટી: બિઝનેસમેને બે દીકર...
Nov 08, 2025
કલોલ પંથકમાં અરેરાટી: બિઝનેસમેને બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, બેના મૃતદેહ મળ્યા
કલોલ પંથકમાં અરેરાટી: બિઝનેસમેને બે દીકર...
Nov 08, 2025
નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો
નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્...
Nov 06, 2025
Trending NEWS
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025