બડગામમાં પોલીસને મોટી સફળતા, આતંકવાદીઓના ત્રણ મદદગારની ધરપકડ U
May 16, 2025

જમ્મુ : જમ્મુ કાશ્મીરના બડગામમાં શુક્રવારે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આતંકવાદીઓના ત્રણ મદદગારોની ધરપકડ કરી લીધી છે. મુઝામિલ અહમદ, ઇશફાક પંડિત (અગલાર પટ્ટન) અને મુનીર અહમદ (મીરીપોરા બીરવાહ) હાલ કસ્ટડીમાં છે.
સૂત્રોના અનુસાર, ઝડપાયેલા ત્રણેય શખ્સો લશ્કરના આતંકવાદીઓના સંપર્કમાં હતા. સુરક્ષા દળ કાશ્મીર ખીણમાં છૂપાયેલા આતંકવાદીઓનો સફાયો કરી રહ્યું છે. વીણી-વીણીને આતંકવાદીઓને ઠાર મારવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં ગત ત્રણ દિવસોમાં બે અલગ અલગ અથડામણમાં કુલ છ આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે. સેનાએ જણાવ્યું હતું કે, કાશ્મીરના ત્રાલ અને શોપિયાંમાં બે ઓપરેશન ચલાવવામાં આવ્યા. એક ઓપરેશન ગ્રામીણ વિસ્તારમાં હતું જ્યારે બીજું પહાડી વિસ્તારમાં. કુલ છ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ જ રીતે કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો કરવામાં આવશે.
Related Articles
યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમાં શિપ પર યોગ;દેશભરમાં 1 લાખથી વધુ પ્રોગ્રામ થયા
યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમા...
Jun 21, 2025
4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આપી રાહત, ફાંસી માફી કરી હવે આ સજા આપી, કારણ પણ જણાવ્યું
4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આ...
Jun 21, 2025
ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ મળ્યો, પ.બંગાળના હુગલીની ચોંકાવનારી ઘટના
ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ...
Jun 21, 2025
ઓપરેશન સિંધુ : મોડી રાત્રે ઇરાનથી 290 ભારતીયોને લઈ ફ્લાઈટ રાજધાની પહોંચી
ઓપરેશન સિંધુ : મોડી રાત્રે ઇરાનથી 290 ભા...
Jun 21, 2025
કિડની અને લીવર લઇ દિલ્હીથી પુણે આવ્યુ એરફોર્સનું વિમાન
કિડની અને લીવર લઇ દિલ્હીથી પુણે આવ્યુ એર...
Jun 21, 2025
તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વેચાણ, ટ્રસ્ટે એજન્ટોને એલર્ટ કર્યા
તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વે...
Jun 21, 2025
Trending NEWS

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025