ફિલિપાઇન્સમાં ઠેર ઠેર હિંસા અને આગચંપી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા યુવાનો
September 21, 2025
ફિલિપાઇન્સની સરકાર પર આરોપ છે કે પૂર નિયંત્રણ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે. જેના વિરોધમાં આજે ફિલિપાઈન્સના પાટનગર મનીલામાં હજારોની સંખ્યામાં આંદોલનકારી રસ્તા પર ઉતરી આવ્યા. જોતજોતાંમાં શાંતિપૂર્ણ આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું છે. મનીલામાં યુવાનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો તથા બોટલો ફેંકી. ભીડને રાષ્ટ્રપતિ ભવન તરફ જતી રોકવા માટે પોલીસે રસ્તા પર ટ્રક ઊભી રાખી હતી, જેમાં યુવાનોએ આગ ચાંપી દીધી. AFP ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર પોલીસકર્મીઓએ પણ પથ્થર ઉઠાવી યુવાનો તરફ ફેંક્યા હતા.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026