અમેરિકાના ટેનેસી પ્રાંતમાં વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત, અનેક લોકો ઘાયલ
June 09, 2025
અમેરિકાના ટેનેસી પ્રાંતમાં રવિવારે સવારે વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના તુલ્લાહોમામાં બીચક્રાફ્ટ મ્યુઝિયમ પાસે બની હતી. વિમાનમાં 16-20 મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ હાઈવે પેટ્રોલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડીયા હતા . કેટલાક ગંભીર રીતે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રવિવારે બપોરે 12:45 વાગ્યે તુલ્લાહોમામાં બીચક્રાફ્ટ મ્યુઝિયમ નજીક ઓલ્ડ શેલ્બીવિલે રોડ નજીક થયો હતો. માહિતી આપતાં, ટેનેસી હાઈવે પેટ્રોલ ટીમે જણાવ્યું હતું કે વિમાનમાં 16-20 લોકો સવાર હતા. કેટલાક લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. FAA એ અકસ્માતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે વિમાનમાં 20 લોકો સવાર હતા. વિમાનની ઓળખ ડી હેવિલેન્ડ કેનેડા DHC-6 તરીકે કરવામાં આવી છે.
Related Articles
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026