ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -5.3 ડિગ્રી
December 18, 2024
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. એક તરફ ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ તીવ્ર ઠંડી છે. છેલ્લા ઘણા દિવસોથી ઠંડીની લહેર, વરસાદ, હિમવર્ષા અને ધુમ્મસનો પ્રકોપ ચાલુ છે. જેના કારણે માત્ર ઠંડીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ તાપમાનનો પારો પણ સતત માઈનસમાં જઈ રહ્યો છે. ગઈકાલે મધ્યપ્રદેશના 5 શહેરોમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. પચમઢીમાં 1.6 ડિગ્રી અને શાહડોલમાં 2 ડિગ્રી તાપમાન હતું, જેના કારણે લોકો ધ્રૂજી ઊઠ્યા હતા.
રાજસ્થાનના કરૌલીમાં સૌથી ઓછું તાપમાન 1.3 ડિગ્રી નોંધાયું હતું. પંજાબના ફરીદકોટમાં તાપમાન 0 ડિગ્રી હતું. હરિયાણાના હિસાર જિલ્લામાં 1.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં હવે શીત લહેર ચાલી રહી છે, જેના કારણે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -5.3 ડિગ્રી નોંધાયું હતું. દાલ સરોવર, નદીઓ, ધોધ બધું થીજી ગયું છે. બારામુલ્લા જિલ્લાના તંગમાર્ગમાં 30 મીટર ઊંચો દ્રાંગ ધોધ પણ થીજી ગયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે 23 ડિસેમ્બર સુધી હવામાન અપડેટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કે દેશભરમાં કેવું રહેશે હવામાન?
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026