દુનિયાને દોષ ન આપો, કર્મોનું ફળ છે, 'પાકિસ્તાનનો આતંકવાદ સફળ નહીં થાય- જયશંકર
September 29, 2024
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કાશ્મીરની સ્થિતિને પેલેસ્ટાઈન સાથે સરખાવ્યા બાદ એસ. જયશંકરે ખાસ કરીને પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, 'અમે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કેટલાક વિચિત્ર દાવા સાંભળ્યા. મને ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા દો. પાકિસ્તાનની સરહદપાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેને સજા નહીં મળે તેવી કોઈ આશા રાખવી જોઈએ નહીં. અમારી વચ્ચે જે મુદ્દો ઉકેલવાનો છે તે પાકિસ્તાન દ્વારા ગેરકાયદે રીતે કબજે કરેલા ભારતીય વિસ્તારને ખાલી કરવાનો છે.'
Related Articles
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ પર પહેલીવાર બોલ્યું ભારત, કહ્યું- 'અમે ખુબ ચિંતિત, આ રીતે ઉકેલ લાવો...'
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ પર પહેલીવાર બોલ્યું...
ડેનમાર્કમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે બે વિસ્ફોટ, પોલીસ તપાસ શરૂ
ડેનમાર્કમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે બે વિસ્...
Oct 02, 2024
નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેંકડો ગુમ, 4 હજારનું રૅસ્ક્યૂ
નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેં...
Oct 02, 2024
ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું ટેન્શન ઊભું થયું, ક્રૂડ ઓઈલના ભાવમાં 'ભડકો'
ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું...
Oct 02, 2024
ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એજન્ટ, પૂર્વ રાષ્ટ્રપતિના ખુલાસા
ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એ...
Oct 02, 2024
ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અમેરિકા એલર્ટ
ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અ...
Oct 02, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Oct 02, 2024