પુલવામામાં દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વીર શહીદોને શતશત નમન
February 14, 2026
આજે લેટપોરા, પુલવામા સ્થિત CRPF કેમ્પમાં તમામ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 14 ફેબ્રુઆરીનો દિવસ શહીદ થયેલા વીર જવાનોને યાદ કરવા અને તેમના બલિદાનને સન્માન આપવા માટે ‘બ્લેક ડે’ તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.
આ દુખદ ઘટના પછી સુરક્ષાની વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. ઇન્ટેલિજન્સ કોઓર્ડિનેશન વધારવામાં આવ્યું અને કાઉન્ટર-ટેરર સ્ટ્રેટેજી તેમજ વિસ્તારની સ્થિરતા અંગે દેશમાં નવી ચર્ચા શરૂ થઈ. હુમલા બાદ ભારતે જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત સુરક્ષા દળોની સંખ્યા વધારી દીધી છે. હુમલાની સાતમી વરસી પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારથી શ્રીનગર અને અન્ય સ્થળોના વ્યસ્ત વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યુ છે.
આ ભયાનક આતંકી હુમલો જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર CRPFના કાફલા પર એક સુસાઇડ બોમ્બરે કર્યો હતો. વિસ્ફોટકો ભરેલી અલ્ટ્રા-મોડિફાઇડ ગાડી CRPF જવાનોને લઈ જતી બસ સાથે અથડાઈ હતી. આ વિસ્ફોટમાં 40 જવાનો શહીદ થયા હતા અને 35થી વધુ જવાનો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હતી.
Related Articles
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બ...
Feb 14, 2026
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાં...
Feb 14, 2026
પુલવામા હુમલાને યાદ કરીને PM Modiએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
પુલવામા હુમલાને યાદ કરીને PM Modiએ શહીદો...
Feb 14, 2026
સેવા તીર્થથી પીએમ મોદીનું સંબોધન, કહ્યું સેવા તીર્થ ભારતની જનતાને સમર્પિત
સેવા તીર્થથી પીએમ મોદીનું સંબોધન, કહ્યું...
Feb 14, 2026
પીએમ મોદીએ "સેવા તીર્થ" નામના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
પીએમ મોદીએ "સેવા તીર્થ" નામના નવા કાર્યા...
Feb 14, 2026
‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી
‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લ...
Feb 13, 2026
Trending NEWS
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
10 February, 2026
10 February, 2026
10 February, 2026
09 February, 2026