નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી માટે મુંબઇ લવાશે
October 03, 2026
સૂત્રોના જણાવ્યા અનુસાર નુસરત બાલીમાં કોઇ કામસર ગઇ હતી. કામ પુરૂ થયા બાદ તેણે પોતાનો સ્ટે લંબાવ્યો હતો. આ દરમ્યાન તેને અકસ્માત થતાં હવે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આમ, નુસરતનો બાલીમાં રહેવાનું લંબાવવું પડયુ છે. નિવેદનમાં નુસરત ક્યારે મુંબઇ પરત આવશે તેની કે ઇજાની કે અકસ્માતની વિગતો જણાવાઇ નથી. જો નુસરત પર મુંબઇમાં સર્જરી કરવામાં આવશે તો તેના કારણે થોડા દિવસ માટે તે સાજી ન થાય ત્યાં સુધી તેના પ્રોજેક્ટના કામો ખોરવાઇ જશે.
Related Articles
'જેલર-2' ના મ્યુઝિક કમ્પોઝર સાથે લગ્ન કરશે SRHની માલિક કાવ્યા મારન, CM એ કરી પુષ્ટી
'જેલર-2' ના મ્યુઝિક કમ્પોઝર સાથે લગ્ન કર...
Oct 17, 2026
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસરતે પહેલી પોસ્ટ કરી
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસર...
Oct 12, 2026
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે...', અશ્લીલ માગ સાંભળી અભિનેત્રી થઈ ગુસ્સે
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશ...
Oct 12, 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વયે નિધન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 7...
Oct 08, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભક્તોનું ઘોડાપૂર
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચ...
Oct 05, 2026
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે જ 95 કરોડની કમાણી, આયુષ્માન ખુરાના ડર્યો!
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે...
Oct 03, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026