મતદાર યાદીમાં ગોટાળા : ભાજપ પર રાહુલ ગાંધીનો 'મેચ ફિક્સિંગ'નો આરોપ
June 07, 2025
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર 2024માં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે સવાલો ઊઠાવ્યા છે. ભાજપ પર આરોપ લગાવતાં તેમણે કહ્યું છે કે ભાજપે મેચ ફિક્સિંગની જેમ ચૂંટણીમાં ગોટાળા કર્યા છે. એક અખબારના તંત્રી લેખમાં રાહુલ ગાંધીએ ચૂંટણીઓને પ્રભાવિત કરવાના પાંચ કારણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'ચૂંટણીમાં કેવી રીતે ચોરી કરવી? વર્ષ 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ લોકશાહીમાં ગોટાળા કરવાની બ્લુપ્રિન્ટ હતી.'
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'X' પર લખ્યું કે, 'મારો લેખ બતાવે છે કે આ કેવી રીતે થયું.'
સ્ટેપ-1: ચૂંટણી પંચની નિમણૂક માટે પેનલમાં ગોટાળા
સ્ટેપ-2: મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવા
સ્ટેપ-3: મતદાન ટકાવારી વધારવી
સ્ટેપ-4: જ્યાં ભાજપ જીતવા માંગે છે ત્યાં નકલી મતદાનને લક્ષ્ય બનાવવું
સ્ટેપ-5: પુરાવા છુપાવવા
- રાહુલ ગાંધીએ ભાજપ પર લગાવેલા મુખ્ય આરોપ:
- અમ્પાયર નક્કી કરતી સમિતિમાં હેરાફેરી
ચૂંટણી પંચની નિયુક્તિ કરતી કમિટીમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને બદલે કેન્દ્રીય મંત્રીને બેસાડાયા, જેથી નિષ્પક્ષતા ખતમ થઈ અને કંટ્રોલ સરકારના હાથમાં જતો રહ્યો
- મતદાર યાદીમાં બોગસ નામ
2019માં વૉટર્સની સંખ્યા 8.98 કરોડ હતી, જે મે 2024માં વધીને 9.29 કરોડ થઈ પછી પાંચ જ મહિનામાં નવેમ્બર 2024માં આ આંકડો 9.70 કરોડ થયો
Related Articles
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધ...
Sep 06, 2026
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ...
Sep 06, 2026
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ મુખ્યમંત્રી વચ્ચે વધ્યું ટેન્શન! ભાજપ માટે ચિંતાનો વિષય
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ...
Sep 06, 2026
Trending NEWS
05 September, 2026
05 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
03 September, 2026