અદાણી ગ્રુપને મોટો ઝટકો, ફ્રાન્સની કંપનીએ રોકાણ કરવા પર પ્રતિબંધ લગાવ્યો
November 26, 2024

ફ્રાન્સની મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીએ એક મોટો નિર્ણય લીધો છે. આ કંપનીએ અદાણી ગ્રુપની કંપનીઓમાં કોઈ પણ નવું રોકાણ ના કરવાનો નિર્ણય લીધો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)ના કેટલાક અધિકારીઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચ કંપનીએ આ નિર્ણય લીધો છે.
અદાણી ગ્રૂપના એક્ઝિક્યુટિવ્સ સામેના આરોપો યુએસ સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, આ આરોપો અદાણી ગ્રુપ અથવા તેની પેટાકંપનીની કોઈપણ કંપનીને બદલે વ્યક્તિગત અધિકારીઓ સામે છે.
ટોટલ એનર્જીએ એક નિવેદનમાં ભ્રષ્ટાચાર પર તેની ઝીરો-ટોલરન્સ નીતિ પર ભાર મૂક્યો હતો. અમેરિકામાં અદાણી ગ્રૂપના અધિકારીઓ પર લાગેલા આરોપો અંગે ફ્રેન્ચ કંપનીએ કહ્યું કે તે કથિત અનિયમિતતામાં સામેલ નથી અને ન તો કોઈએ આ સંબંધમાં તેના કોઈ અધિકારીનો સંપર્ક કર્યો છે.
Related Articles
ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ નિફ્ટીમાં વધારા સાથે કારોબાર
ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ નિફ્ટી...
Sep 02, 2025
ભારત અને ચીન એકબીજાના પાર્ટનર : જિનપિંગ અને PM મોદીની બેઠકથી ટ્રમ્પને સંદેશો
ભારત અને ચીન એકબીજાના પાર્ટનર : જિનપિંગ...
Aug 31, 2025
NATO ચીફની ધમકી RICની બેઠકને પુનઃ શરૂ કરવાની પહેલનું ચીને સમર્થન કર્યું
NATO ચીફની ધમકી RICની બેઠકને પુનઃ શરૂ કર...
Jul 18, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં: ફરી ટીમ વોશિંગ્ટન જશે
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્ક...
Jul 11, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવા...
Jul 07, 2025
Trending NEWS

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

02 September, 2025