ભારતમાં ઇલૉન મસ્કની Starlinkને મંજૂરી, સેટેલાઈટ ઇન્ટરનેટને મળ્યું લાયસન્સ!
June 06, 2025
બેંગલુરુ : વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ઇલૉન મસ્કની સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકને ભારતમાં એક જરૂરી લાયસન્સ મળી ગયું છે. મસ્કની કંપની છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવા ઇચ્છે છે. રૉયટર્સના અનુસાર, ભારતીય ટેલીકોમ મિનિસ્ટ્રીથી મસ્કની કંપનીને એક મહત્ત્વપૂર્ણ લાયસન્સ મળી ગયું છે.
આ સાથે જ કંપની ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવા તરફ આગળ વધી રહી છે. સ્ટારલિંક ત્રીજી કંપની છે, જેણે ભારતમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશને લાયસન્સ આપ્યું છે. આ પહેલા OneWeb અને રિલાયન્સ જિયોને પણ સેટેલાઇટ સર્વિસ શરૂ કરવાનું લાયસન્સ આપી દીધું છે.
સ્ટારલિંક પર વાત કરતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, સ્ટારલિંકની સેટેલાઇટ સર્વિસ ટેલીકોમ્યુનિકેશનના કલગીમાં એક નવા ફૂલની જેમ છે. પહેલાના સમયમાં માત્ર ફિક્સ્ડ લાયસન્સ હતી અને તેમણે પણ મેન્યુઅલી રોટેટ કરવા પડતા હતા. આજે આપણી પાસે બ્રૉડબેન્ડ કનેક્ટિવિટીની સાથે મોબાઇલ કનેક્ટિવિટી પણ છે.
ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીને પણ સ્થાપિત કરી દેવાઈ છે. સેટેલાઇટ કનેક્ટિવિટી ખૂબ જરૂરી છે, કારણ કે રિમોટ એરિયામાં આપણે તાર ન પાથરી શકીએ અથવા ટાવર ન લગાવી શકીએ. જ્યાં કનેક્ટિવિટીને માત્ર સેટેલાઇટથી જ સારી કરી શકાય છે.
Related Articles
NATO ચીફની ધમકી RICની બેઠકને પુનઃ શરૂ કરવાની પહેલનું ચીને સમર્થન કર્યું
NATO ચીફની ધમકી RICની બેઠકને પુનઃ શરૂ કર...
Jul 18, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં: ફરી ટીમ વોશિંગ્ટન જશે
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્ક...
Jul 11, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવા...
Jul 07, 2025
જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું
જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર...
Jun 23, 2025
ચાંદીના ભાવ સાતમાં આસમાને, 1,05,500ની નવી ટોચ બનાવી
ચાંદીના ભાવ સાતમાં આસમાને, 1,05,500ની નવ...
Jun 17, 2025
Trending NEWS
30 August, 2025
30 August, 2025
30 August, 2025
30 August, 2025
30 August, 2025
30 August, 2025
30 August, 2025
30 August, 2025
30 August, 2025
29 August, 2025