Googleની URL Shortener સર્વિસ 25 ઑગષ્ટથી બંધ થઇ જશે
July 28, 2025
ગુગલની બહુ ચર્ચિત ગૂગલ URL Shortener કે જે લાંબી લિંને નાની અને શેર કરવામાં સરળ બનાવવા માટે તૈયાર કરાઇ હતી. પરંતુ ઓગષ્ટ 25,2025થી તે સંપૂર્ણ રીતે બંધ થઇ જશે. જો કે આ સર્વિસને ગૂગલ 2018માં જ બંધ કરવાની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી goo.gl લિંક પર કામ કરી રહ્યા હતા. પરંતુ હવે તે પણ બંધ થઇ જશે.
23 ઓગસ્ટ, 2024 થી, જ્યારે પણ કોઈ વપરાશકર્તા goo.gl લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેને એક ચેતવણી સંદેશ દેખાય છે જે જણાવે છે કે આ લિંક ટૂંક સમયમાં બંધ થઈ જશે અને 25 ઓગસ્ટ, 2025 થી આવી બધી લિંક્સ કામ કરવાનું બંધ કરી દેશે અને ક્લિક કરવાથી સીધું 404 એરર પેજ ખુલશે.
આ એક એવી સર્વિસ હતી કે જેનાથી કોઈપણ લાંબા URL ને સોશિયલ મીડિયા, ઇમેઇલ અથવા વેબસાઇટ્સ પર ટૂંકી લિંક (જેમ કે goo.gl/xyz123) બનાવીને સરળતાથી શેર કરી શકાતું હતું. પરંતુ હવે સમય જતાં તેના ઉપયોગમાં ભારે ઘટાડો થયો છે. અહેવાલો અનુસાર, જૂન 2024 સુધીમાં, 99% goo.gl લિંક્સ પર કોઈ પ્રવૃત્તિ નહોતી.
Related Articles
અમેરિકાની ચિંતા વધારતી ત્રિપુટી! કિર્ગિસ્તાનમાં જૂના મિત્રોની જેમ મળ્યા ભારત, રશિયા અને ચીનના વડા
અમેરિકાની ચિંતા વધારતી ત્રિપુટી! કિર્ગિસ...
Sep 01, 2026
રશિયાનો કીવ પર ઘાતક હુમલો: એક ભારતીય સહિત 12 લોકોના મોત
રશિયાનો કીવ પર ઘાતક હુમલો: એક ભારતીય સહિ...
Sep 01, 2026
Nepal Tragedy: હૃદયદ્રાવક ઘટના! એક જ રૂમમાંથી 21 મૃતદેહ મળ્યા
Nepal Tragedy: હૃદયદ્રાવક ઘટના! એક જ રૂમ...
Sep 01, 2026
અમેરિકામાં ડબલ કમાણીનું સપનું રોળાશે? નોકરી પર લટકતી તલવાર, 10 વર્ષ જૂનો કાયદો પલટાવવાની તૈયારી
અમેરિકામાં ડબલ કમાણીનું સપનું રોળાશે? નો...
Sep 01, 2026
ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ચાકુથી 49 વર્ષીય મહિલાનો આતંક, એકનું મોત, પોલીસે આરોપીને ઠાર કરી
ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ચાકુથી 49...
Sep 01, 2026
નેપાળ પૂર હોનારતમાં 962થી વધુના મોત: ભારતની ગંડક નદીમાંથી 23 મૃતદેહ મળ્યા, હજુ 4000 લોકો લાપતા
નેપાળ પૂર હોનારતમાં 962થી વધુના મોત: ભાર...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
31 August, 2026
31 August, 2026
31 August, 2026
31 August, 2026