25 લાખ નવા ફ્રી LPG કનેક્શનને સરકારે આપી મંજૂરી, લાખો મહિલાઓને મળશે રાહત
September 23, 2025
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લાખો મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ ગરીબ મહિલાઓને 25 લાખ વધારાના મફત LPG કનેક્શન આપવાને મંજૂરી આપી દીધી છે. સોમવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકારના નવા નિર્ણય પછી PMUY કનેક્શનની કુલ સંખ્યા વધીને 10.58 કરોડ થશે. આ માટે સરકારે 676 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે.
સરકારે એક કનેક્શન માટે રૂપિયા 2050 ચૂકવવા પડે છે. આનો અર્થ એ થાય કે 2.5 મિલિયન ડિપોઝિટ-મુક્ત કનેક્શન માટે રૂપિયા 512 કરોડનો સરકારી ખર્ચ થાય છે. આમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડર દીઠ 300 રૂપિયા સબસિડી માટે રૂપિયા 160 કરોડ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને અન્ય ખર્ચ માટે રૂપિયા 3.5 કરોડનો પણ સમાવેશ થાય છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026