ઈઝરાયલની લેબેનોનમાં ભયાનક તબાહી, આખેઆખા ગામ ઉડાવી દીધા, 90 ટકા ઘરો નષ્ટ
April 12, 2026
ઈઝરાયલી સેનાએ લેબેનોનમાં ભયાનક તબાહી મચાવી છે. સ્થિતિ એવી છે કે, વિસ્ફોટોના કારણે દક્ષિણ લેબેનોનમાં આખેઆખા ગામ જમીનદોસ્ત થઈ ગયા છે. સેનાએ ઘરોમાં વિસ્ફોટકો લગાવ્યા અને પછી દૂરથી તેને ધ્વસ્ત કરી દીધા છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ મુજબ, સોશિયલ મીડિયા પર વિનાશના અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં ઈઝરાયલ-લેબેનોન સરહદ પર તૈબેહ, નકૌરા અને દેર સેરિયન ગામમાં મોટાપાયે વિસ્ફોટ થવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજીતરફ લેબેનોન મીડિયાએ પણ સરહદ પાસેના ગામોમાં આવા મોટા વિસ્ફોટો થયા હોવાના અહેવાલ આપ્યા છે.
વાસ્તવમાં ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાર્ટ્જને ઉત્તર ઈઝરાયલમાં રહેતા લોકો પર ખતરો હોવાની આશંકા હતી, જેના કારણે તેમણે સેનાને ગાઝાના રફાહ અને બેત હનૌનની જેમ સરહદ પાસે લેબેનોનના તમામ ગામડાઓને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. ઈઝરાયલી સેનાએ દક્ષિણ ગાઝાના રફાહમાં 90 ટકા ઘરો નષ્ટ કરી દીધા હતા. ઈરાન ઈઝરાયલના લેબેનોન પર હુમલાનો જોરશોરથી વિરોધ કરી રહ્યું છે. ઈરાને લેબેનોના અનેક શહેરોમાં વિનાશનો વીડિયો પણ શેર કર્યો છે.

Related Articles
અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2 ફાઇટર જેટ વચ્ચે હવામાં ભયાનક ટક્કર, ચારેય ક્રૂ સભ્યો સુરક્ષિત
અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2...
May 18, 2026
ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચકા આવવાના કારણે ઇમારતો ધરાશાયી, 2 લોકોએ જીવ ગુમાવ્યા
ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચ...
May 18, 2026
ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત કરવા ખાંડની નિકાસ પર મૂકેલા પ્રતિબંધથી નેપાળમાં સંકટ સર્જાયું
ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત ક...
May 18, 2026
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અનફ્રીઝ નહીં થાય, યુએસની 5 શરતો
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અ...
May 18, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સીઝફાયર અધ્ધરતાલ
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સી...
May 17, 2026
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુમલો, 1 ભારતીયનું મોત
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુ...
May 17, 2026
Trending NEWS
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે...
17 May, 2026
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ...
16 May, 2026