જો બાઇડેનનો યુ-ટર્ન, પુત્રને તમામ ગુનામાંથી દોષમુક્ત કર્યો
December 02, 2024
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન ગેરકાયદેસર બંદૂક રાખવા અને આવકવેરા ચોરીના કેસમાં તેમના પુત્રને માફ કરી દીધો છે. રાષ્ટ્રપતિ બાઇડેને 1 ડિસેમ્બરે એક નિવેદન જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે. જો કે, બિડેન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને તેમના અગાઉના વચન પર યુ-ટર્ન કહેવામાં આવી રહ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ તેમના પ્રમુખપદની સત્તાનો ઉપયોગ તેમના પરિવારના લાભ માટે નહીં કરે.
જો બાઇડેને 1 ડિસેમ્બરે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. તેમના નિવેદનમાં, રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું, "આજે, મેં મારા પુત્ર હન્ટર માટે માફી પર હસ્તાક્ષર કર્યા છે. મેં જ્યારથી અમેરિકી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે ત્યારથી મેં કહ્યું હતું કે ન્યાય વિભાગ દ્વારા લેવામાં આવતા નિર્ણયોમાં હું દખલ નહીં કરીશ અને મેં આ વચન પાળ્યું છે. પરંતુ મેં જોયું કે મારા પુત્રને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમના પર લગાવવામાં આવેલા આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા જેથી તેઓ મારા પર હુમલો કરી શકે અને મારી ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કરી શકે.
Related Articles
મિડલ ઈસ્ટમાં યુદ્ધ: લેબેનોનમાં ઘૂસી ઈઝરાયલની સેના, 26 વર્ષ બાદ ફરી 'બ્યુફોર્ટ કેસલ' પર કબજો
મિડલ ઈસ્ટમાં યુદ્ધ: લેબેનોનમાં ઘૂસી ઈઝરા...
May 31, 2026
પુતિનના બે સિક્રેટ બાળકો હોવાનો દાવો, દુનિયાથી છુપાવીને સ્પેશિયલ ટ્રેનિંગ અપાઈ રહી છે
પુતિનના બે સિક્રેટ બાળકો હોવાનો દાવો, દુ...
May 31, 2026
લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની લાલચમાં 7 ગ્રામીણો 9 દિવસથી ગુફામાં ફસાયા
લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની લાલચમાં 7 ગ્ર...
May 29, 2026
ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હાઉસ બહાર ફાયરિંગ કરનારો યુવક પોતાને 'ઈસુ ખ્રિસ્ત’ માનતો હતો
ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હ...
May 24, 2026
હોર્મુઝ અમારું છે, અમેરિકા દખલ ના કરે... શાંતિ કરાર પહેલા ઈરાને ફરી ટ્રમ્પના દાવા પર પાણી ફેરવ્યું
હોર્મુઝ અમારું છે, અમેરિકા દખલ ના કરે......
May 24, 2026
પાકિસ્તાનનું ક્વેટા શહેર રેલવે ટ્રેક પર પ્રચંડ વિસ્ફોટથી હચમચ્યું, 23ના મોત
પાકિસ્તાનનું ક્વેટા શહેર રેલવે ટ્રેક પર...
May 24, 2026
Trending NEWS
29 May, 2026
29 May, 2026