મને તો યુદ્ધમાં 32 દિવસ જ થયા છે...', ઈરાનમાં નિષ્ફળતાથી ટ્રમ્પે ધુંઆપુંઆ થઈને ‘વૉર હિસ્ટરી’ યાદ કરી
April 02, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું તાજેતરનું ભાષણ માત્ર લશ્કરી દાવાઓ સુધી જ મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેમણે ઈતિહાસનો સહારો લઈને એક મોટો સંકેત આપ્યો છે. આ યુદ્ધ જલ્દી સમાપ્ત નથી થવાનું. ટ્રમ્પે પોતાના ભાષણમાં અમેરિકન જનતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, 'વર્તમાન સંઘર્ષ લાંબો નથી, પરંતુ 'ટૂંકો' છે અને તેના મુકાબલામાં અમેરિકા પહેલા ઘણા લાંબા અને વધુ મુશ્કેલ યુદ્ધો લડી ચૂક્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ઈરાનમાં મારું યુદ્ધ તો ફક્ત 32 દિવસથી ચાલી રહ્યું છે.'
પોતાના તર્કને મજબૂત કરવા માટે ટ્રમ્પે ટ્રમ્પે ભૂતકાળના યુદ્ધોનો સંપૂર્ણ હિસાબ જનતાની સામે રાખ્યો. તેમણે કહ્યું કે, 'પ્રથમ વિશ્વયુદ્ધ 1 વર્ષ, 7 મહિના અને 5 દિવસ ચાલ્યું હતું. બીજું વિશ્વયુદ્ધ 3 વર્ષ, 8 મહિના અને 25 દિવસ ચાલ્યું હતું. કોરિયન યુદ્ધ 3 વર્ષથી વધુ ચાલ્યું હતું. વિયેતનામ યુદ્ધ 19 વર્ષ, 5 મહિના અને 29 દિવસ ચાલ્યું હતું. ઈરાક યુદ્ધ 8 વર્ષથી વધુ ચાલ્યું હતું.' આ ઉદાહરણો દ્વારા ટ્રમ્પે એ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે, ઈરાન સામે ચાલી રહેલ લશ્કરી અભિયાન હજુ તેના ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026