ઈરાને અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો, પાઈલોટનો કોઈ પત્તો નહીં
April 03, 2026
અનુસાર, IRGCની એરોસ્પેસ ફોર્સની નવી એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે જેટ પડતી વખતે થયેલા ભયાનક વિસ્ફોટને કારણે પાઈલોટ બચ્યો હોવાની શક્યતા ખૂબ ઓછી
છે. આ વિમાન લેકનહેથ સ્ક્વોડ્રનનું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અગાઉ 19 માર્ચના રોજ પણ ઈરાને અમેરિકન F-35 લાઈટનિંગ 2 વિમાનને નિશાન બનાવ્યું હોવાનો દાવો કર્યો હતો. F-35એ અમેરિકાના સંરક્ષણ દળનું અત્યંત શક્તિશાળી અને આધુનિક સ્ટીલ્થ એરક્રાફ્ટ માનવામાં આવે
છે. જોકે, આ બાબતે અમેરિકન સંરક્ષણ અધિકારીઓના હવાલેથી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાની મિસાઈલ હુમલા બાદ F-35 વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું અને તેમાં પાયલટ સુરક્ષિત છે. આ ઘટનાની હાલ તપાસ
ચાલી રહી છે.
IRGCના જણાવ્યા મુજબ, આ સફળતા ઈરાનના સંકલિત એર ડિફેન્સ નેટવર્કમાં કરવામાં આવેલા મહત્ત્વના અપગ્રેડેશનનું પરિણામ છે. ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં 125થી વધુ અમેરિકન અને ઈઝરાયલના ડ્રોનને
તોડી પાડ્યા છે. ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 2:50 વાગ્યે આ જેટને તોડી પાડવામાં આવ્યું હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. હાલ આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે.
Related Articles
પુતિનનો સ્પેસ વોર પ્લાન, સેટેલાઈટ્સ ઉડાવી દેશે રશિયા: અમેરિકાના સૈન્ય પ્રમુખનો ગંભીર આરોપ
પુતિનનો સ્પેસ વોર પ્લાન, સેટેલાઈટ્સ ઉડાવ...
Apr 17, 2026
હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે ખોલવા ઈરાનનો મોટો નિર્ણય: ઓઈલ-ગેસમાં મળશે રાહત
હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે ખોલવા ઈર...
Apr 17, 2026
અમેરિકામાં ખળભળાટ ! 3 વર્ષમાં 5 પરમાણુ વિજ્ઞાની ગાયબ અને 5ના રહસ્યમય મોત
અમેરિકામાં ખળભળાટ ! 3 વર્ષમાં 5 પરમાણુ વ...
Apr 17, 2026
ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધવિરામ, ટ્રમ્પે કરી જાહેરાત
ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધવિર...
Apr 16, 2026
ટ્રમ્પની ધમકીનો ઈરાનનો જવાબ : નાકાબંધી કરશો તો સસ્તા પેટ્રોલ માટે તરસી જશો
ટ્રમ્પની ધમકીનો ઈરાનનો જવાબ : નાકાબંધી ક...
Apr 15, 2026
હોર્મુઝમાંથી 20થી વધુ જહાજ પસાર, ઈરાનનો જળમાર્ગ બંધ થતા USનો ફરી મોટો દાવો
હોર્મુઝમાંથી 20થી વધુ જહાજ પસાર, ઈરાનનો...
Apr 15, 2026
Trending NEWS
16 April, 2026
16 April, 2026
16 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026