9 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ, 3 ડિસેમ્બર સુધી સ્થગિત
December 02, 2024
મણિપુરમાં તાજેતરની વંશીય હિંસાને કારણે, 16 નવેમ્બરથી રાજ્યના કુલ 9 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ બે દિવસ વધારીને 3 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યો હતો. મેઇતી સમુદાયની ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી.
મણિપુર સરકારે રવિવારે 9 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 3 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. અગાઉ હિંસાની તાજેતરની ઘટનાઓને કારણે આ પ્રતિબંધ 1 ડિસેમ્બર સુધી હતો. ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં, મોબાઇલ ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ 3 ડિસેમ્બર સુધી વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો.
ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઈમ્ફાલ પશ્ચિમ, ઈમ્ફાલ ઈસ્ટ, કાકચિંગ, બિષ્ણુપુર, થોબલ, ચુરાચંદપુર, કાંગપોકપી, ફેરજાવલ અને જીરીબામમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. તાજેતરની હિંસાને કારણે આ જિલ્લાઓમાં 16 નવેમ્બરથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026
20 July, 2026