સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની 'નો-એન્ટ્રી', મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત
April 29, 2025

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પછી ભલે તે સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની વાત હોય કે પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાની બાબત હોય. પાકિસ્તાને ભારતીય વિમાનોને એર સ્પેસ આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. એવામાં હવે સમાચાર આવી રહ્યા છે કે બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ પણ વધી શકે છે.
ભારત પણ પાકિસ્તાનના વિમાનો માટે એર સ્પેસ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે, ભારત તેના બંદરો પર પાકિસ્તાની જહાજોને રોકવાની યોજના બનાવી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાનને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. આની સીધી અસર તેના અર્થતંત્ર પર પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં ભારત પાકિસ્તાન માટે તેની એર સ્પેસ અને દરિયાઈ બંદરો બંને બંધ કરવાનું વિચારી રહ્યો છે.
પાકિસ્તાની એરલાઇન્સ માટે એર સ્પેસ અને બંદરો પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર અસર પડશે. કારણ કે પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA સિંગાપોર અને થાઇલેન્ડ ઉપરાંત કુઆલાલંપુર સહિત દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો સુધી પહોંચવા માટે ભારતીય એર સ્પેસનો ઉપયોગ કરે છે.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025