અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા
April 17, 2026
રહીશોએ રોષ ઠાલવતા કહ્યું કે, પૂર્વ કોર્પોરેટર અનુબેન પટેલે અગાઉ ફોન પર 'તમારા વોટની જરૂર નથી' તેવો અહંકાર બતાવ્યો હતો, તો હવે કયા મોઢે વોટ માંગવા આવ્યા છો? 'ભાજપ ભગાવો'ના નારા સામે કાર્યકર્તાઓએ 'ભારત માતા કી જય'ના નારા લગાવી બચાવનો પ્રયાસ કર્યો હતો, પણ લોકોની વેદના આગળ નેતાઓનું જોર ચાલ્યું નહીં. બીજી તરફ વાસણા વિસ્તારમાં પણ ભાજપના ઉમેદવાર મેહુલ શાહને લોકોએ ઘેરી લીધા હતા. વર્ષોથી ડ્રેનેજ અને પાણીની સુવિધા માટે વલખા મારતા લોકોએ જ્યારે સવાલો પૂછ્યા, ત્યારે નેતાએ નમ્રતા દાખવવાને બદલે પાવર બતાવતા કહ્યું કે, "તુ પહેલા ધીરે બોલ મને સંભળાય છે, શાંતિથી વાત કર." નેતાનો આવો મિજાજ જોઈ લોકો વધુ ભડક્યા હતા અને નેતાની બોલતી બંધ કરી દીધી હતી. જ્યારે લોકોએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું ત્યારે નેતાજી 'વીડિયો ન ઉતારીશ' કહીને બચતા જોવા મળ્યા હતા.
Related Articles
ચાણસ્મા ફાર્મ હાઉસ કાંડમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા મુદ્દે કોર્ટ લાલઘૂમ, એસપી-ડીવાયએસપી સસ્પેન્શનની માંગ
ચાણસ્મા ફાર્મ હાઉસ કાંડમાં આરોપીઓનું જાહ...
Sep 01, 2026
વડોદરા ભાયલી દુષ્કર્મ કેસ: પાંચેય દોષિતોને આજીવન કેદ, નવરાત્રિમાં સગીરા પર ગુજાર્યો હતો અત્યાચાર
વડોદરા ભાયલી દુષ્કર્મ કેસ: પાંચેય દોષિતો...
Aug 31, 2026
વડોદરામાં 19 દિવસ સુધી ધમકાવી માતા અને પુત્રને ડિજિટલ એરેસ્ટ કરી 1.53 કરોડ પડાવી લીધા
વડોદરામાં 19 દિવસ સુધી ધમકાવી માતા અને પ...
Aug 30, 2026
સુરત: ફીજીબિલિટી રિપોર્ટ પહેલાં જ બ્રિજના નામે ભાજપમાં ઘમાસાણ
સુરત: ફીજીબિલિટી રિપોર્ટ પહેલાં જ બ્રિજન...
Aug 30, 2026
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ:...
Aug 25, 2026
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનુ...
Aug 22, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026