લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ-તેજશ્વી, રાબડી દેવી સહિત 6 આરોપીઓને જામીન મળ્યા

October 04, 2023

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને તેમના પરિવારને લેન્ડ ફોર જોબ કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને નિયમિત જામીન મંજૂર કર્યા છે. લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ અને રાબડી સહિત છ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને સ્વીકારીને કોર્ટે તમામ 6 આરોપીઓને જામીન આપ્યા છે.