તમિલનાડુમાં SIRની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ, 74 લાખ નામ દૂર કરાયા
February 24, 2026
ચેન્નાઈ: તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી અર્ચના પટનાયકે રાજ્યમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદીની જાહેરાત કરી હતી. આ અંતિમ મતદાર યાદી અનુસાર તમિલનાડુમાં 74 લાખથી વધુ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં યોજાવાની છે. ચૂંટણી પંચ માર્ચમાં ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શકયતા છે. તેથી મતદાર યાદીમાંથી આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ કમી થવા મોટી ઘટના માનવામાં આવી રહ્યા છે.
તમિલનાડુમાં SIR પ્રક્રિયા શરૂ થતા પૂર્વે 27 ઓક્ટોબર, 2025 ના રોજ મતદારોની સંખ્યા 6. 41 કરોડ હતી. જયારે હવે, 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ જાહેર કરાયેલ અંતિમ SIR મતદાર યાદી અનુસાર, તમિલનાડુમાં મતદારોની સંખ્યા ઘટીને 5.67 કરોડ થઈ છે. રાજ્યમાં મતદાર યાદીમાંથી 74 લાખથી વધુ નામો દૂર કરવામાં આવ્યા છે. જે મતદારોને અંતિમ મતદાર યાદી સામે વાંધો હોય તેઓ અંતિમ યાદી જાહેર થયા પછી અધિકારીઓનો સંપર્ક કરી શકે છે . ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે અંતિમ યાદી પણ શેર કરી છે.
Related Articles
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ...
Oct 04, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજ...
Oct 04, 2026
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પાસે પોલીસની બસો રોકી
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શ...
Oct 04, 2026
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન ક...
Oct 04, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026