તારિક રહેમાન બન્યા બાંગ્લાદેશના નવા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ શહાબુદ્દીને અપાવ્યા શપથ
February 17, 2026
બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે નવી સરકાર રચાઈ ચૂકી છે. 17 ફેબ્રુઆરી (મંગળવાર)એ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી(BNP)ના વડા તારિક રહેમાને બાંગ્લાદેશના વડાપ્રધાન પદના શપથ લીધા છે. બાંગ્લાદેશમાં અંદાજિત 30 વર્ષ બાદ કોઈ પુરુષ વડાપ્રધાન બન્યો છે. NCPના સાંસદોએ આ શપથગ્રહણનો વિરોધ કર્યો.
Related Articles
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં 'બ્લેક થર્સ ડે', સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમા...
Mar 12, 2026
ઈરાને યુદ્ધ રોકવા મૂકી 3 મોટી શરત: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને કહ્યું - 'મંજૂર હોય તો જ અટકશે જંગ'
ઈરાને યુદ્ધ રોકવા મૂકી 3 મોટી શરત: રાષ્ટ...
Mar 12, 2026
‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ...’ મિનાબની સ્કૂલ પરના હુમલા મુદ્દે તહેરાન ટાઈમ્સનો આક્રોશ
‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ...’ મિનાબ...
Mar 10, 2026
ટ્રમ્પે વિશ્વાસઘાત કરી બાળકોને માર્યા, હવે વાતચીતની કોઈ શક્યતા નથી: ઈરાનનો અમેરિકાને જવાબ
ટ્રમ્પે વિશ્વાસઘાત કરી બાળકોને માર્યા, હ...
Mar 10, 2026
'પિતા ખામેનેઈનું કામ પૂર્ણ કરશે મોજતબા', યુદ્ધ વચ્ચે ઈરાનના નવા સુપ્રીમ લીડરને પુતિને શુભેચ્છા પાઠવી
'પિતા ખામેનેઈનું કામ પૂર્ણ કરશે મોજતબા',...
Mar 09, 2026
બહેરીનમાં અમેરિકાની પેટ્રિયટ ઈન્ટરસેપ્ટરમાં ખામી સર્જાઈ, ભૂલથી રહેણાંક વિસ્તારમાં પડી, ઈરાને ઈઝરાયલ પર કેર વરસાવ્યો
બહેરીનમાં અમેરિકાની પેટ્રિયટ ઈન્ટરસેપ્ટર...
Mar 09, 2026
Trending NEWS
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
10 March, 2026
10 March, 2026
10 March, 2026
10 March, 2026
10 March, 2026