અમેરિકામાં ખળભળાટ ! 3 વર્ષમાં 5 પરમાણુ વિજ્ઞાની ગાયબ અને 5ના રહસ્યમય મોત
April 17, 2026
જે 10 વૈજ્ઞાનિકો સાથે રહસ્યમય ઘટના બની છે, તેઓ અમેરિકાની સૌથી સુરક્ષિત કહેવાતી લેબમાં કામ કરતા હતા. આમાં અમેરિકાની ખૂબ જ મહત્વની વૈજ્ઞાનિક સંસ્થાઓ નાસા (NASA), લોસ એલામોસ (Los Alamos), અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)ના વિજ્ઞાનિઓ પણ સામેલ છે. ગુમ કે મોત થયેલા વૈજ્ઞાનિકોમાંથી કેટલાક રૉકેટના ધાતુ અને ન્યૂક્લિયર ફ્યૂજન જેવા સંવેદનશીલ પ્રોજેક્ટ પર કામ કરતા હતા. ચોંકાવનારી વાત એ છે કે, ગુમ થયેલા કે મૃત્યુ પામેલા વિજ્ઞાનીઓના વ્યવહારમાં એક જેવી પેટર્ન જોવા મળી છે.
Related Articles
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026