બાંગ્લાદેશની ચૂંટણીમાં ત્રણ હિન્દુ સાંસદો, જાણો કોની સરકાર બનશે
February 14, 2026
બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સ્પષ્ટ થયું કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ કુલ 299 બેઠકોમાંથી 211 બેઠકો જીતીને પૂર્ણ બહુમતી મેળવી છે. આ સાથે BNP સરકાર બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બીજી તરફ, તેનો મુખ્ય હરીફ જમાત-એ-ઈસ્લામી આ ચૂંટણીમાં માત્ર 68 બેઠકો સુધી સીમિત રહ્યો.
આ ચૂંટણીની સૌથી નોંધપાત્ર વાત એ રહી કે BNPની ટિકિટ પર ત્રણ હિન્દુ ઉમેદવારો સાંસદ તરીકે ચૂંટાયા. આ જીત માત્ર રાજકીય સફળતા નથી, પરંતુ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય માટે વિશ્વાસ અને સ્વીકારનો સંકેત પણ છે. હિન્દુ ઉમેદવારોમાં સૌથી અગ્રણી નામ ગયેશ્વર ચંદ્રા રોયનું છે. તેઓ ઢાકા-3 સંસદીય મતવિસ્તારમાંથી જીત્યા છે.
જમાત-એ-ઇસ્લામીના ઉમેદવાર મોહમદ શાહીનુર ઈસ્લામને પરાજય આપ્યો. ગાયેશ્વર ચંદ્ર રોયને કુલ 99,163 મત મળ્યા હતા અને તેમણે પોતાના નજીકના હરીફને 15,899 મતોના માર્જિનથી હરાવ્યા. તેઓ BNPની સ્થાયી સમિતિના સભ્ય છે અને અગાઉ રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની જીતે દર્શાવ્યું છે કે અનુભવ અને વિશ્વસનીયતા જનતામાં મહત્વ ધરાવે છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026