ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી આપવો પડશે ટેક્સ

July 30, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેને લઈને ભારતને આગામી 1 ઓગસ્ટથી ટેક્સ આપવો પડશે.