લોનના હપ્તા ન ચૂકવી શકતાં સુરતમાં બે ભાઈઓએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
March 21, 2024
સુરત : ગુજરાતમાં આર્થિક તંગીને કારણે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતમા વધુ એક આપઘાતની ઘટના બની છે જેમાં બે સગા ભાઈઓએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બે સગા ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પીને મોતને વહાલું કરી લીધું છે. બંને ભાઈઓએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું કહેવાય રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર બંને ભાઈઓના નામ હિરેન સુતરિયા અને પરીક્ષિત સુતરીયા હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈઓ હીરા ઘસવાનું કામ કરતા હતા. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે લોનના હપ્તા નહીં ભરાતા બંને ભાઈઓએ આ પગલું ભર્યું છે.
Related Articles
'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ?', ક્ષત્રિયોના દેખાવ સામે રૂપાલાએ વ્યથા ઠાલવી
'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ ક...
વડોદરા : અમિત શાહના રોડ-શોના ભાજપે હોર્ડિંગ્સ લગાડતા વિવાદ : કોંગ્રેસ મહામંત્રીની ફરિયાદ
વડોદરા : અમિત શાહના રોડ-શોના ભાજપે હોર્ડ...
Apr 26, 2024
સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ, વાહનો પર લાગ્યા લોકશાહીનો હત્યારો અને દલાલના સ્ટીકરો
સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ, વાહનો પર...
Apr 26, 2024
નિલેશ કુંભાણી છ દિવસ પછી અચાનક પ્રગટ થયા, વીડિયો જાહેર કરી કર્યા ખુલાસા
નિલેશ કુંભાણી છ દિવસ પછી અચાનક પ્રગટ થયા...
Apr 26, 2024
JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ મળ્યા
JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્ય...
Apr 25, 2024
રાજકોટમાં ભેદી હાર્ટ એટેકનો સિલસિલો, ભાજપ નેતા સહિત વધુ ચાર યુવાનોના મૃત્યુ
રાજકોટમાં ભેદી હાર્ટ એટેકનો સિલસિલો, ભાજ...
Apr 24, 2024
Trending NEWS
27 April, 2024
27 April, 2024
26 April, 2024
26 April, 2024
26 April, 2024
26 April, 2024
26 April, 2024
26 April, 2024
26 April, 2024
26 April, 2024
Apr 27, 2024