ઈજનેરીની 68 હજાર જેટલી બેઠક સામે 31,608 વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ
June 06, 2023
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા ઈજનેરીના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ગુજકેટ અને જેઈઈ બંનેનું એક સાથે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ACPC દ્વારા જાહેર કરાયેલા મેરિટ મુજબ ઈજનેરીની 68 હજાર જેટલી બેઠક સામે કુલ 31,608 વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજકેટ આધારીત મેરિટમાં 30,541 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. જેઈઈ આધારિત કુલ 21,594 વિદ્યાર્થી હતા જેમાંથી માત્ર 1,067 વિદ્યાર્થીનો જ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મોક રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગ શરૂ થઈ ગયું છે જે પ્રક્રિયા 11મી સુધી ચાલશે. ઈજનેરીનું ફાઈનલ મેરિટ અને મોક રાઉન્ડનું પરિણામ 14મી જૂનના રોજ જાહેર કરાશે.
ACPC દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ઈજનેરીમાં પ્રવેશ માટે 30મી જૂનના રોજ રજિસ્ટ્રેશન માટેની મૂદત પૂર્ણ થઈ હતી. આ દરમિયાન કુલ 32,630 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું. જેમાંથી પ્રોવિઝનલ મેરિટમાં 31,608 વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 23,645 છે અને વિદ્યાર્થિનીઓ 7,963 છે.
Related Articles
ઠંડીમાં ઠુઠવાયા ગુજરાતીઓ: 72 કલાક કોલ્ડવેવની શક્યતા, વરસાદી ઝાપટાની પણ આગાહી
ઠંડીમાં ઠુઠવાયા ગુજરાતીઓ: 72 કલાક કોલ્ડવ...
ગુજરાતમાં શિયાળાની જમાવટઃ નલિયા 10.8 ડિગ્રી ઠંડીથી ઠુંઠવાયું, અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે નોંધાયુ લઘુતમ તાપમાન
ગુજરાતમાં શિયાળાની જમાવટઃ નલિયા 10.8 ડિગ...
Dec 09, 2024
માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીઓ સહિત 7ના મોત, પોલીસ કાફલો ઘટનાસ્થળે
માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત,...
Dec 09, 2024
અમદાવાદમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ, એક લાખથી વધારે કાર્યકરો આવ્યા
અમદાવાદમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ,...
Dec 08, 2024
અમદાવાદ ભુવો હતો સીરિયલ કિલર, માતા અને દાદી સહિત 12ને પતાવી દીધા
અમદાવાદ ભુવો હતો સીરિયલ કિલર, માતા અને દ...
Dec 08, 2024
ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં મધદરિયે એક વ્યક્તિ દરિયામાં પડ્યો
ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં મધદરિ...
Dec 08, 2024
Trending NEWS
10 December, 2024
10 December, 2024
10 December, 2024
10 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
Dec 10, 2024