તેજસ એરક્રાફટમાં વાયુસેના અને આર્મી ચીફ ભરશે ઉડાન

February 08, 2025

ભારતના સૈન્ય માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. તેજસમાં વાયુસેના અને થલસેનાના વડા એકસાથે ઉડાન ભરશે. 10 ફેબ્રુઆરીથી બેંગુલુરમાં એરો ઈન્ડિયા શોનું આયોજન થઈ રહ્યું છે. આ એરો ઈન્ડિયા શો 5 દિવસ સુધી ચાલશે. એરો ઈન્ડિયા કાર્યક્રમમાં ભારતના વાયુસેનાના વડા એર માર્શલ એપી.સિહં અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદી તેજસમાં એકસાથે ઉડાન ભરશે. મોટાભાગે સેનાના વડાઓ ક્યારે પણ આ રીતે એકસાથે ઉડાન ભરતો જોવા મળ્યા નથી. આથી જ બંને સેનાના વડાઓ સ્વદેશી ફાઈટર એરક્રાફટ તેજસમાં એકસાથે ઉડાન ભરી નવો ઇતિહાસ રચશે.

બેંગલુરુમાં એરો ઇન્ડિયા શોમાં તેજસ ઐતિહાસક ઉડાન માટે સંપૂર્ણપણે તૈયારી થઈ ગઈ છે. ભારતનું તેજસ એરક્રાફટ સંપૂર્ણપણે સ્વદેશી એરક્રાફટ છે. 2007માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએલાઈટ કોમ્બેટ એરક્રાફટ (LCA) તરીકે ઓળખાતા એરક્રાફટને તેજસ નામ આપ્યું. હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી તેજસ એરક્રાફટ આગામી સમયમાં ભારત માટે વધુ શક્તિશાળી હથિયાર સાબિત થશે. 2035 સુધીમાં તેજસને ભારતની ઈન્ડિયન એરફોર્સમાં સામેલ કરવાનું લક્ષ્ય રાખામાં આવ્યું છે. સ્વદેશી બનાવટના આ તેજસ એરક્રાફટમાં બે એન્જિન રાખવામાં આવશે.