Asia Cup 2023 Final : ભારત બન્યું 8મી વખત એશિયા કપનું ચેમ્પિયન
September 17, 2023

આજે ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં શ્રીલંકાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 15.2 ઓવરમાં 50 રન જ બનાવીને ઓલઆઉટ થઈ હતી,જેના જવાબમાં ભારતીય ટીમે 51 રનનો ટાર્ગેટ 6.1 હાંસલ કર્યો હતો. આ સાથે જ ભારતની ટીમ 8મી વખત એશિયા કપમાં ચેમ્પિયન બની છે.
શ્રીલંકાએ બાંગ્લાદેશનો લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો
એશિયા કપ 2023ના ફાઈનલમાં શ્રીલંકાએ બાંગ્લાદેશનો લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો છે. બાંગ્લાદેશનો ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર 58 રન હતો. વન-ડેમાં સૌથી ઓછો ઓવરઓલ સ્કોરનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે છે. ઝિમ્બાબ્વેની ટીમ શ્રીલંકા સામે 2004માં 35 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી.
Related Articles
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કર...
May 03, 2025
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી...
May 03, 2025
Trending NEWS

07 May, 2025