કઝાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના બાદ અઝરબૈજાનની કાર્યવાહી, રશિયાની તમામ ફ્લાઇટ્સ રદ
December 28, 2024
કઝાકિસ્તાનમાં પોતાનું પ્લેન ક્રેશ થયા બાદ અઝરબૈજાને મોટું પગલું ભર્યું છે. અઝરબૈજાને રશિયા માટે તેની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. એરલાઇન્સે શુક્રવારે રશિયાના કેટલાક એરપોર્ટ પર ફ્લાઇટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ તેનું એક વિમાન ક્રેશ થયા પછી સંભવિત ફ્લાઇટ સલામતી જોખમોને ટાંકીને આ જાહેરાત કરી હતી. ઘણા નિષ્ણાતોએ આ દુર્ઘટના માટે રશિયન એર ડિફેન્સ સિસ્ટમની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી હતી.
રશિયાના અધિકારીઓએ સત્તાવાર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દુર્ઘટનાના સંભવિત કારણ વિશે માહિતી જાહેર કરી ન હતી, પરંતુ અઝરબૈજાનના એક ધારાસભ્યએ અકસ્માત માટે મોસ્કોને જવાબદાર ઠેરવ્યો હતો. રસિમ મુસાબેકોવે ગુરુવારે અઝરબૈજાનની તુરાન ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ગ્રોઝનીના આકાશમાં વિમાન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026