દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
October 27, 2026
સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાના પાવન પર્વે ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. વિક્રમ સંવત 2082ની અંતિમ પૂનમનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો ભાવિકોનું ઘોડાપૂર દ્વારકાધીશના દર્શન માટે ઉમટી પડ્યું હતું.
પવિત્ર દિવસે ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ ભક્તો જગતમંદિરમાં ભગવાન કાળિયા ઠાકરના દિવ્ય દર્શન કરવા પહોંચી ગયા હતા. ચાર ધામોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા દ્વારકા ખાતે વહેલી સવારે 6 વાગ્યાથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. શ્રદ્ધાળુઓએ મંદિરની 56 સીડીઓ ચડીને સ્વર્ગ દ્વાર મારફતે જગતમંદિરમાં પ્રવેશ કર્યો હતો.
વધુમાં, આસો પૂનમના અવસરે ભાવિકોએ ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય અને અલૌકિક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન ભક્તોએ પોતાના પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. બીજી તરફ, યાત્રાધામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભક્તો શાંતિપૂર્વક ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Related Articles
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગ...
Oct 26, 2026
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જાન્યુઆરી ટોલ વસૂલાશે, 2200 કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાયા
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જ...
Oct 21, 2026
અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો, દુબઈથી ગુજરાત સુધીનું 19 કરોડનું ગોલ્ડ સ્મગલિંગ રેકેટ ઝડપાયું, ત્રણની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો, દુબઈથી ગ...
Oct 21, 2026
સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર
સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર...
Oct 21, 2026
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ...
Oct 20, 2026
પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં પતિ-પત્ની સહિત ત્રણના મોત, ચાલક ફરાર
પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહને રિક્...
Oct 20, 2026
Trending NEWS
26 October, 2026
26 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026